Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:58:19 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ગાયિકા લિલીએ પોતાના નામ પાછળ પતિનું નામ રાખ્યું

Aug 06, 2012 Entertainment > Hollywood
 
Tags:   Lily Allen sam cooper Hollywood.Singer comment     E-Mail     Print    
 
Viewed: 1269
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન, 6 ઓગસ્ટ

ગાયિકા લિલી એલને અધિકારીક રીતે પોતાનું નામ બદલીને લિલી રોઝ કૂપર રાખ્યું છે. એક અંગ્રેજી વેબસાઈટનાં જણાવ્યું હતું કે, 27 વર્ષીય લિલી જણાવે છે કે તે સૈમ કૂપર સાથેનાં લગ્ન સંબંધને દર્શાવવા માંગે છે, જેથી તેણે પોતાના નામની પાછળ કૂપર સરનેમ લગાવી હતી.

લિલીનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લિલી રોઝ કૂપર હવે નવા નામથી જ ઓળખાશે અને તેણે ટ્વીટર પર પણ પોતાના નામની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે લિલી ગત્ વર્ષે સૈમ કૂપર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી અને હાલમાં તેઓ બાળક માટે પ્લાનિંગ પણ કરી રહ્યાં છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com