વસ્તી ગણતરી અધિકારી : અરે, તમારે ૧૦ બાળકો છે તમને શરમ નથી આવતી? સરકારે માત્ર બે બાળક રાખવાનું જ કહ્યુ છે. તમને ખ્યાલ છે ને?
મહિલા : આમાં શરમ શેની? આના પહેલા ચાર પતિ મરી ચુક્યા છે અને દરેકના માત્ર બે-બે બાળકો છે.