Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:39:30 AM IST
 

પનીર પકોડે

Aug 06, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 3444
Rate: 3.0
Rating:
Bookmark The Article

સામગ્રી
* પનીર
- ૪૦૦ ગ્રામ

* ગ્રીન ચટની - ૧/૨ કપ

* લાલ મરચાંનો પાઉડર - ૧ ૧/૨ ટેબલસ્પૂન
* મીઠું - સ્વાદ પ્રમાણે

* ચણાનો લોટ - ૧ ૧/૨ કપ

* આદું-લસણની પેસ્ટ - ૧ ટીસ્પૂન

* અજમો - ૨ ટીસ્પૂન

* સોડા બાયકાર્બોનેટ - એક ચપટી

* ચોખાનો લોટ - ૨ ટેબલસ્પૂન

* લીંબુનો રસ - ૧ ટેબલસ્પૂન

* તેલ - તળવા માટે
રીત

* પનીરના સેન્ડવિચની સાઇઝના કટકા કરી તેમાં લીલી ચટની લગાવી દો.

* હવે અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને મીઠું મિક્સ કરી પનીર ઉપર લગાવો.

* ચણાના લોટમાં આદું-લસણની પેસ્ટ, અજમો, સોડા બાયકાર્બોનેટ, ચોખાનો લોટ, લાલ મરચું, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો.

* હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવી લો.

* તેને ૧૦ મિનિટ માટે રહેવા દો.
* તળવા માટે એક કડાઈમાં તેલ લઈ લો.

* હવે સેન્ડવિચ પનીરને તેમાં ડીપ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

* ત્યારબાદ તેને તેલમાંથી બહાર કાઢી ટોમેટો કેચઅપ અથવા ચટની સાથે સર્વ કરો.    

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com