Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 04:14:00 AM IST
 

આટે કા હલવા

Aug 06, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 2962
Rate: 0
Rating:
Bookmark The Article

સામગ્રી
જાડો ઘઉંનો લોટ - ૪ ટેબલસ્પૂન
ઘી - ૪ ટેબલસ્પૂન

બદામ અધકચરી - ૮-૧૦ નંગ

કાજુ અધકચરા - ૮-૧૦ નંગ

* કિશમિશ - ૮-૧૦ નંગ

* ગ્રીન એલચી પાઉડર
* ૧/૨ ટીસ્પૂન
* કેસર - ૧/૪ ટીસ્પૂન
* ગોળ - ૧ કપ
રીત
* એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો.

* હવે તેમાં જાડો ઘઉંનો લોટ ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

* ત્યારબાદ ગોળ નાખી મિક્સ કરો.

* તેમાં કેસર ૧ કપ ગરમ પાણી નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરો.

* હવે તેમાં અધકચરા કાજુ, બદામ અને લીલી એલચીનો પાઉડર નાખી ગરમ-ગરમ સર્વ કરો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com