Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 04:35:04 AM IST
 

ગાજર ઔર ટમાટર કા સોરબા

Aug 06, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 2562
Rate: 0
Rating:
Bookmark The Article

સામગ્રી
  • ગાજર - ૨ નંગ
  • ટામેટાં - ૩ નંગ
  • બટાટા - ૪ નંગ
  • બટર - ૧ ટેબલસ્પૂન
  • આદું - ૧ ઇંચ
  • કોથમીર - ૮-૧૦ પાંદડાં
  • મરી - ૬થી ૮ નંગ
  • મીઠું - સ્વાદ પ્રમાણે
  • વેજીટેબલ સ્ટોક - ૩ કપ
રીત
  • ઉપરની બધી જ સામગ્રીને કૂકરમાં બાફી લો.
  • હવે કૂકર ઠંડું થાય પછી તેને એક બાઉલમાં કાઢી લો.
  • ત્યારબાદ તેને બ્લેન્ડરમાં સરખી રીતે બ્લેન્ડ કરી લો.
  • સોરબાને ૨ મિનિટ ધીમા તાપે ગરમ કરો.
  • હવે તેને ર્સિંવગ બાઉલમાં કાઢી ગરમ-ગરમ સર્વ કરો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com