Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 07:53:04 PM IST
 

૧૭૪૫૨-૧૭૫૦૩ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી

Aug 06, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   BSI IndeX Penick Market comment     E-Mail     Print    
 
Viewed: 610
Rate: 0
Rating:
Bookmark The Article

6 ઓગસ્ટ.

બીએસઈ ઈન્ડેક્સઃ(૧૭૪૧૩) ૧૭૪૫૨- ૧૭૫૦૩ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૭૫૦૩ પાર થતાં ભારે ફ્રેશ લેવાલી થકી ૧૭૫૯૦ તથા ૧૭૬૫૦- ૧૭૬૭૬નો નક્કર સુધારો જોવાશે. નીચામાં ૧૭૩૮૨ તથા ૧૭૩૧૩ નજીકના તથા ૧૭૨૩૯ મહત્ત્વના ટેકા છે, લેણ પેટે ૧૭૧૬૫નો સ્ટોપલોસ રાખવો.

નિફટી ઓગસ્ટ ફયૂૂચરઃ (૫૨૯૭) ૫૩૧૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં ૫૩૩૦ તથા ૫૩૪૨ અને ૫૩૬૨ના આંક આરંભમાં આવશે. ૫૩૬૨ પાર થયા બાદ ઓલ રાઉન્ડ લેવાલી થકી ૫૩૯૨ તથા ૫૪૧૫નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૫૨૭૮ નજીકનો તથા ૫૨૪૩ મહત્ત્વનો ટેકો છે, લેણ પેટે ૫૨૨૩નો સ્ટોપલોસ રાખવો.

બેંક નિફટી ઓગસ્ટ ફયૂચરઃ (૧૦૪૯૯) ૧૦૫૫૮- ૧૦૫૭૫ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૦૫૭૫ પાર થતાં ૧૦૬૨૪- ૧૦૬૭૨ અને ૧૦૭૨૬નો નક્કર સુધારો જોવાશે. નીચામાં ૧૦૪૬૮ નજીકનો તથા ૧૦૪૦૦ મહત્ત્વના ટેકા છે, લેણ પેટે ૧૦૨૯૦નો સ્ટોપલોસ રાખવો.

રિલાયન્સઃ (૭૮૫) ૭૭૬ તથા ૭૬૭ના ઘટાડે ૭૫૯ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૭૯૪, ૭૯૮ તથા ૮૦૪ના ભાવ આરંભમાં આવશે. ૮૦૪ પાર થયા બાદ ૮૨૧- ૮૨૬નો વધુ ભારે સુધારો જોવાશે.

રિલા. કેપિટલઃ (૩૫૦) ૩૪૬ના ઘટાડે ૩૪૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૫૮ તથા ૩૬૬નો ભાવ આવશે.

ટાટા કોફીઃ (૯૭૮) ૯૭૨ નજીકનો ટેકો છે, જે તૂટતાં ૯૬૧ની નીચી સપાટી આવશે, ઘટાડો ૯૫૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૯૯૫ તથા ૧૦૦૫ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૦૦૫ પાર થતાં ૧૦૨૪ તથા ૧૦૩૬ના ભાવ આવશે.

ટીટીકે પ્રેસ્ટિજઃ (૩૭૫૩) ૩૭૩૬- ૩૭૨૫ નજીકના તથા ૩૭૦૪ના ટેકાને અનુલક્ષી ૩૬૫૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૮૩૭ તથા ૩૯૦૦ના ભાવ આવશે.

બાટાઃ (૯૧૯) ૯૧૨ તથા ૯૦૭- ૯૦૨ના ઘટાડે ૮૮૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૯૩૦ તથા ૯૩૬/૫૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૯૩૬/૫૦ પાર થતાં ૯૫૦ તથા ૯૫૮નો ભારે સુધારો જોવાશે.

હેવલ્સઃ (૫૪૬) ૫૫૫ના ઉછાળે ૫૬૧ના સ્ટોપલોસથી વેચવું. નીચામાં ૫૩૮ તથા તે તૂટતાં ૫૩૨ અને ૫૨૫ના ભાવ આવશે.

યુનાઈટેડ સ્પિરિટઃ (૮૬૬) ૮૬૦ તૂટતાં ૮૫૩ તથા ૮૪૧ની નીચી સપાટી આવશે, ઘટાડે ૮૩૩ના સ્ટોપલોસથી લેવુ. ઉપરમાં ૯૦૪નો ભાવ આવશે.

ક્રેઈનઃ (૩૩૩) ૩૩૨ના ઘટાડે ૩૨૬ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૫૧નો ભાવ આવશે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com