|
|
સતત પાંચ વખત હારવાથી બચવા માટે ઉતરશે હોકી ટીમ
|
|
Aug 07, 2012
|
Sports >
Olympic 2012
|
|
|
|
|
|
|
લંડન 7, ઓગષ્ટ
સળંગ ચાર વખત હાર્યા બાદ લંડન ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ પોતાના ગ્રુપ સ્તરનાં પાચમાં અને અંતીમ મુકાબલામાં મંગળવારે બેલ્જીયમ સામે મેદાનમાં ઉતરશે.
ગ્રુપ 'બી'માં ભારત આ મેચમાં હારવાથી બચવાની કોશીસ કરશે, કારણ કે આ હાર તેને 12 ટીમો માંથી સૌથી વધારે પછડાયેલી ટીમ સાબીત કરી દેશે. આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમ સામે બારની 'ક્લીન ચીટ' લાગવાનો ખતરો ઉભો થઈ ગયો છે. યૂરોપિયન ચેમ્પિયનશિપમાં બેલ્જિમની ટીમ ચોથા સ્થાન પર રહી હતી અને તે આત્મ વિશ્વાસથી અત્યારે ભરપુર છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|