ભાવનગર તા. ૭
રાજયમાં વિદ્યાનસભાની ચૂંટણી પૂર્વે ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે મોડીરાત્રીના સમયે પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ)ની મોટાપાયે બદલી કરવામાં આવેલ છે. રાજયના આશરે કુલ ૬૪૮ પીએસઆઈની બદલી કરવામાં આવેલ છે જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા ર૬ પીએસઆઈની જુદા જુદા જિલ્લામાં બદલી કરવામાં આવેલ છે જયારે અન્ય જિલ્લામાંથી ૧૮ પીએસઆઈને ભાવનગરમાં મુકવામાં આવશે.
એલસીબી પી.આઈ. વાઢેરે ચાર્જ છોડયો : દેસાઈને મુકાયા
ભાવનગર જિલ્લા પોલીસ તંત્રમાં લોકલ ક્રાઈમ બ્રાંચમાં આશરે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોલીસ ઈન્સ્પેકટર તરીકે એસ.એફ.વાઢેર ફરજ બજાવી રહ્યાં હતાં. થોડા દિવસ પૂર્વે તેઓની બદલી જામનગર થતા તેઓએ આજે મંગળવારે સાંજના સમયે ચાર્જ છોડી દીધો છે અને તેઓ જામનગર જવા રવાના થયેલ છે. ભાવનગરની લોકલ ક્રાઈમ બ્રાંચમાં અત્યાર સુધીમાં સૌથી વધારે સાડા ત્રણ વર્ષ પી.આઈ. વાઢેર રહ્યાં હતાં. હાલ લોકલ ક્રાઈમ બ્રાંચમાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે ઝેડ.આર.દેસાઈને મુકવામાં આવેલ છે.
બદલી પામેલા પી.એસ.આઈ.
|
ક્રમ
|
નામ
|
બદલીનું સ્થળ
|
|
૧.
|
શેખ સાહબુદ્દીન સુભાનખાન
|
સીઆઈડી (ઈન્ટે.)
|
|
ર.
|
પારેવા ચંદ્રપ્રકાશ ઉદમરામ
|
આહવા (ડાંગ)
|
|
૩.
|
ચૌધરી રામજી જીવાજી
|
જુનાગઢ
|
|
૪.
|
ઝાલા જોરાવરસિંહ રણજીતસિહ
|
સાબરકાંઠા
|
|
પ.
|
દેસાઈ નરેશકુમાર લીલાભાઈ
|
પોરબંદર
|
|
૬.
|
વીરાણી રાધેશ્યામ નાગરભાઈ
|
અમરેલી
|
|
૭.
|
મિશ્રા દિપકકુમાર મોહનલાલ
|
વલસાડ
|
|
૮.
|
ચૌહાણ હેમેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ
|
જુનાગઢ
|
|
૯.
|
બ્રહ્મભટ્ટ નિલેશકુમાર હરિકૃષ્ણ
|
સુરત(ગ્રામ્ય)
|
|
૧૦.
|
કછોટ દાદુભાઈ મીરખીભાઈ
|
જુનાગઢ
|
|
૧૧.
|
ગઢવી પ્રભાતદાન દેવીદાન
|
અમદાવાદ(શહેર)
|
|
૧ર.
|
ઝાલા બાબુભા વેલુભા
|
સુરેન્દ્રનગર
|
|
૧૩.
|
રાણા જયેન્દ્રસિંહ રામસિંહ
|
અમદાવાદ (શહેર)
|
|
૧૪.
|
ભોરણીયા વલ્લભભાઈ મોહનભાઈ
|
જુનાગઢ
|
|
૧પ.
|
રામાવત હસમુખભાઈ મોહનદાસ
|
અમદાવાદ (શહેર)
|
|
૧૬.
|
ઝાલા વિજયસિંહ કુલુબભા
|
અમદાવાદ (ગ્રામ્ય)
|
|
૧૭.
|
ચાવડા ખેતાભાઈ જીવાભાઈ
|
અમદાવાદ (શહેર)
|
|
૧૮.
|
રાવળ જગદીશભાઈ રતીલાલ
|
અમદાવાદ (શહેર)
|
|
૧૯.
|
ગોસાઈ નરેન્દ્રગીરી ગણપતગીરી
|
અમદાવાદ (શહેર)
|
|
ર૦.
|
મકવાણા રમેશભાઈ દેવજીભાઈ
|
અમદાવાદ (શહેર)
|
|
ર૧.
|
ગોહિલ અર્જુનભાઈ ભીમાભાઈ
|
અમદાવાદ (શહેર)
|
|
રર.
|
પટેલ મહેશકુમાર દયારામ
|
અમદાવાદ (શહેર)
|
|
ર૩.
|
નાયક આર.એસ.
|
પાટણ
|
|
ર૪.
|
આચાર્ય સુરેશકુમાર વ્રજલાલ
|
જામનગર
|
|
રપ.
|
ગોપાલ ભરતકુમાર બાબુભાઈ
|
રાજકોટ (ગ્રામ્ય)
|
|
ર૬.
|
ભરવાડ વિઠ્ઠલભાઈ જોધાભાઈ
|
સુરત (શહેર)
|
બદલી થઈ આવેલા પી.એસ.આઈ.ની યાદી
|
ક્રમ
|
નામ
|
હાલનું ફરજનું સ્થળ
|
|
૧.
|
પંડયા જીતેન્દ્રભાઈ શાંતિલાલ
|
જુનાગઢ
|
|
ર.
|
વીંજુડા કાળાભાઈ લાખાભાઈ
|
જુનાગઢ
|
|
૩.
|
નોતીયાર સુલેમાન મામદ
|
અમરેલી
|
|
૪.
|
સાંધ કાસમભાઈ હબીબભાઈ
|
અમરેલી
|
|
પ.
|
ધર્મદેવસિંહ જાડેજા
|
કચ્છ
|
|
૬.
|
વી.પી.જાડેજા
|
અમદાવાદ (ક્રાઈમ)
|
|
૭.
|
ભાનભાઈ ભાણાભાઈ વાંક
|
અમદાવાદ
|
|
૮.
|
કરંજીયા
|
અમદાવાદ
|
|
૯.
|
જેતપરીયા મનસુખભાઈ હીરજીભાઈ
|
અમદાવાદ (શહેર)
|
|
૧૦.
|
પી.કે.ગળચર
|
રાજકોટ
|
|
૧૧.
|
જાડેજા અનિરૂધ્ધસિંહ ભોજુભા
|
અમદાવાદ (શહેર)
|
|
૧ર.
|
રેણુકા અજીતસિંહ પ્રતાપસિંહ
|
અમદાવાદ (શહેર)
|
|
૧૩.
|
ગોહિલ અજીતસિંહ પ્રતાપસિંહ
|
અમદાવાદ (શહેર)
|
|
૧૪.
|
ભટ્ટ વસંતભાઈ વજેશંકર
|
વડોદરા (શહેર)
|
|
૧પ.
|
પરમાર રેવતસિંહ જેઠુભા
|
રાજકોટ (શહેર)
|
|
૧૬.
|
વાજા રામશંગભાઈ વરધાનભાઈ
|
રાજકોટ (શહેર)
|
|
૧૭.
|
ગોરી અમીનાબાનુ હમીદભાઈ
|
રાજકોટ (શહેર)
|
|
૧૮.
|
પટેલ જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ
|
વલસાડ
|