Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:09:25 AM IST
 

મેટલ, ઓટો, બેંકના શેર તેજી સાથે ખુલ્યા

Aug 08, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Sensex Indian Stock Market News BSE NSE Nifty Sensex BSE Sensex ONGC comment     E-Mail     Print    
 
Viewed: 612
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 8 ઓગસ્ટ


શેર બજારમાં તેજી જળવાઈ રહી

પ્રમુખ સુચકાંક 24.74 સ્તરની તેજી સાથે 17,626.52 પર અને નિફ્ટી સેન્સેક્સ પણ લગભગ 8.95 સ્તરની તેજી સાથે 5,345.65 પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના શેર સંવેદી સૂચકાંક સેન્સેક્સ 36.75 સ્તરની તેજી સાથે 17,638.53 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના 50 શેર સંવેદી સૂચકાંક નિફ્ટી સેન્સેક્સ 8.55 સ્તરની તેજી સાથે 5,345.25 પર ખુલ્યો છે. 

સવારે શેર બજાર ખૂલતાં

બુધવારની સવારે એશિયાના અન્ય બજારો સહિત નિફ્ટી સેન્સેક્સની શરૂઆત પણ સારી થઈ છે. ટાટા મોટર્સ, જેપી એસોસીયેટ્સ, જિંદલ સ્ટીલ અને મહિન્દ્રાના શેરમાં શરૂઆતના ટ્રેડિંગમાં તેજી જોવા મળી છે.

સવારે 9:16, એનએસઈ નિફ્ટી સેન્સેક્સ 10.10 સ્તરની તેજી સાથે 5,346.80 પર રહ્યો છે. અત્યારસુધીના ટ્રેડિંગમાં 50 શેરવાળા નિફ્ટી સેન્સેક્સમાં 5,350.60 ના વઘારા સાથે અને 5,339.70ની નરમાઈ પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યુ છે

ત્યાં બીજી બાજુ, બોમ્બે સ્ટોક એક્ષ્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 27.02 સ્તરની તેજી સાથે 17,628.80 પર ખુલ્યો છે. અત્યાર સુધીના ટ્રેડીંગમાં 30 શેરવાળા સેન્સેક્સ 17,660.46ની તેજી સાથે અને 17,609ની નરમાઈ સાથે જોવા મળ્યુ છે.   
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com