અમદાવાદ, 8 ઓગસ્ટ
ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન દ્વારા લેવાયેલી આઈપીસીસી પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું છે. અમદાવાદ ચુપ્ટરનું પરિણામ પણ જાહેર કરાયું છે. અમદાવાદ ચેપ્ટરના વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડીયાના ટોપ 50માં આવ્યા છે જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહોલા સીએની સીપીટી અને ફાઈનલ પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું હતું.