Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:04:59 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

સેન્સેક્સ તેજી સાથે ખૂલતાં રૂપિયાની ઘારણા મજબૂત

Aug 09, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Foreign Exchange Dollar Rupee Euro Eurozone Indian Stock Market comment     E-Mail     Print    
 
Viewed: 737
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 9 ઓગસ્ટ

શેર બજારમાં આજે તેજીનુ વાતાવરણ જોવા મળ્યુ છે. રૂપિયો મજબૂતિ સાથે ખૂલતા અને સકારાત્મક આંતરરાષ્ટ્રીય સાથે ચાલતા બુધવારે સેન્સેક્સ 74.90 પોઈન્ટના વધારા સાથે 17,675.46 સ્તર પર અને નિફ્ટી સેન્સેક્સ 22.55 પોઈન્ટના વધારા સાથે 5560.55 સ્તર પર ખુલ્યો છે, ત્યાં અમેરિકન ડોલરના મુકાબલે આજે 24 પૈસાની મજબૂતિ સાથે 55.18 સ્તર પર ખુલ્યો છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com