Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 05:54:08 PM IST
 

સતત ઉપવાસને લીધે આવા પરિણામો પણ ભોગવવા પડી શકે છે!

Aug 09, 2012 Offbeat
 
Tags:   Health Fast Weakness Study Hospital Lifestyle Diabetes comment     E-Mail     Print    
 
Viewed: 3822
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 09

ઘણાં લોકો પોતાની આસ્થાને લીધે સતત ઉપવાસ કરતા હોય છે જેનાથી તેઓ બીમાર પડવાની શક્યતામાં અનેક ઘણો વધારે થઈ જાય છે. આમાંથી મોટાભાગનાં લોકો જરૂર કરતાં વધુ ખાવા અને સમય પર ન ખાવાને લીધે બીમાર પડતા હોય છે.

શારજાહમાં બે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયેલા અચાનક વધારા પર કરાયેલ અભ્યાસથી આ તથ્યનો ખુલાસો થયો છે કે સતત ઉપવાસ કરવાથી દર્દીઓની સંખ્યામાં આશરે 70 ટકાની વૃદ્ધિ થાય છે. તબીબીઓ દર્દીઓમાં આવેલા વધારાની પાછળ ખાન-પાનની શૈલીને જવાબદાર ઠેરવી હતી.

તબીબોનું કહેવું છે કે ભોજન વિશેનું અજ્ઞાનને લીધે જ આ તમામ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ઉપવાસ વખતે લોકો એક સમયે ખાવાનું નથી ખાતા પરંતુ તે દરમિયાન તેઓ ત્રણ સમયનું ખાવાનું ખાવા માગે છે. ઉપવાસ કરનારે જરૂર કરતા વધુ ખાવાનું અને ખાવાના સમયે થયેલો ફેરફાર બીમારીઓને અવગણવાની આદત, જરૂર કરતાં વધુ ઠંડો જ્યૂસ  અથવા દૂધ અથવા પેય પદાર્થ લેવાનો અને મોડી રાત સુધી જાગવાને કારણે બીમાર પડતા હોય છે.

ડાયાબિટીસ અથવા લોહીનું ઊંચું દબાણથી પીડિત વ્યકિત પણ ઉપવાસ કરતા હોય છે અને નિયમાનુસાર ખાવાની રીત નથી અપનાવતી. જેનાથી તેનું શરીર બીમાર પડવાની શક્યતા વધી જાય છે. ઘણાં લોકો તો ઉપવાસ વધારી દેતા હોય છે. તો ઘણાં લોકો તો ઉપવાસ પછી પણ રાત ભર ખાતા રહેતા હોય છે જેનાથી તેમને ગંભીર નબળાઈ અને થાક અનુભવાય છે. ઉપવાસ દરમિયાન ઘણાંને પીડા, થાક, માથું દુખવું, ઉલ્ટી, મરડો વગેરેમાં સપડાઈ જાય છે.

આ ન્યૂઝ પર પણ ફેરવો નજર...
આવા લક્ષણો જણાય તો અકાળે થઈ જશો ઘરડાં!
મહિલાઓ હોય કે પુરુષ પરંતુ આ લક્ષણો જો તેમની અંદર થોડા પણ જોવા મળે તો સમજી લેવું કે તેઓ ઘરડાં થવા તરફ ગતિ કરી રહ્યા છે....

તણાવ દૂર કરવો હોય તો આ સીક્રેટ જાણી લો
સારા આરોગ્ય માટે જરૂરી છે કે તમે તણાવથી દૂર રહો. આજના વ્યસ્ત દિનચર્યામાં તણાવ એક સામાન્ય વાત થઈ ગઈ છે. ઘર અને ઓફિસની જવાબદારીઓ પૂર્ણ કરતા...

ઓફિસમાં ચા કે કોફી પીવાથી ચઢે છે આળસ!
ઓફિસમાં ચા કે કોફી વગર નહિ રહેનાર કર્મચારીઓએ પોતાની આ આદત સુધારવા અંગે વિચારવું જોઈએ. લાઈવ સાયન્સના રિપોર્ટ પ્રમાણે એક નવા અભ્યાસ અનુ...

આળસુ લોકોએ પણ, આનું ભરપૂર સેવન કરવું જોઈએ!
ઉંદરો પર કરવામાં આવેલા આ અભ્યાસમાં તેમને નિકોટિનામાઇડ રાઇબોસાઇડ (એનઆર) નામનાં આ તત્ત્વથી ભરપૂર આહાર અપાયો હતો અને સાથે સાથે ચર...

આ એકમાત્ર કારણથી મહિલાઓમાં હાર્ટ એટેક આવી શકે છે
આના લીધે મહિલાઓમાં હૃદય રોગ થઈ શકે છે...

હવે વાંસળી તમને કરાવશે આટલા બધા ફાયદાઓ
જ્યારે ભગવાન શ્રી કૃષણ વાંસળીની ધૂન શરૂ કરતા ત્યારે વૃંદાવનની ગોપીઓ ભાન ભૂલીને પ્રભુ પાસે આવી જતી હતી. વર્તમાનમાં વાંસળીનો ઉપયોગ કરીને ....

મહિલાઓને ભરડામાં લેતા ડિપ્રેશન આ રીતે ઓળખો
શું તમારી પત્નીનો મૂડ એટલો બદલાઈ જતો હોય છે કે તમે તેના સ્વભાવને સમજી નથી શકતા. અથવા તમારી મા આ દિવસોમાં ગમે તે ચીજમાં કોઈ રુચિ નથી લે...

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com