Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:44:01 PM IST
 

જાદુઈ દુનિયા 'ડિઝ્ની વર્લ્ડ' એ પૂરાં કર્યાં 20 વર્ષ, જશ્નની તસવીરો

Aug 09, 2012 Entertainment > Hollywood
 
Tags:   Disneyland Disney World Magic Magic World Marne-la-Vallée Paris London Europe comment     E-Mail     Print    
 
Viewed: 1180
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 9 ઓગસ્ટ

પેરિસની ધરતી પર આવેલ 'ડિઝ્ની લેન્ડ' એ 1લી એપ્રિલે 20 વર્ષ પૂરાં કર્યાં હતાં. ડિઝ્ની લેન્ડને 20 વર્ષ પૂરાં થયાનાં અવસર પર આયોજકો દ્વારા ડિઝ્ની લેન્ડની અંદર સ્પેશિયલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું., જેને 'ડિઝ્ની ડ્રીમ્સ' નામ આપવામાં આવ્યું હતું. ડિઝ્નીનાં પાર્કમાં દિલ્હીનાં અક્ષરધામની જેમ પાણીની દુનિયા બનાવવામાં આવી હતી. જેમાં નાવડીમાં બેસીને ડિઝ્નીની જાદુઈ દુનિયાની સફર કરી શકાય છે. પાર્કમાં અવનવી ચકડોળો પણ મૂકવામાં આવી છે, જેનો મુલાકાતીઓ આનંદ પણ લઈ રહ્યાં છે.























PHOTO GALLERY
Celebration of winning during olympic 2012
Celebration of winning during olympic 2012
 
StarGaze: Sonam, Imran, Anushka and Sunny during some event
StarGaze: Sonam, Imran, Anushka and Sunny during some event
 
"ParaNorman" Los Angeles Premiere
"ParaNorman" Los Angeles Premiere
Deadly flood in Manila
Deadly flood in Manila
 
Day 13 Action at London Olympic 2012
Day 13 Action at London Olympic 2012
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com