નવી દિલ્હી, તા. 09
એક ઉત્તમ સેક્સ લાઈફ માટે સેક્સ કરવાની રીત વિશે પૂરી જાણકારી રાખવી ખૂબ જરૂરી હોય છે. આ સિવાય જો તમે સેક્સ કરવાની સારી રીતો જાણતા હોવ તો તમારી સેક્સ લાઈફને વધુ રોચક બનાવી શકો છો. આ ઉપરાંત એક ઉત્તમ સેક્સ માટે પણ પોઝિશનની જાણકારી હોવી ખૂબ જરૂરી છે.
અયોગ્ય રીતે કરેલું સેક્સ અથવા એક જ પ્રકારથી નિયમિત સંભોગ કરવાથી તમારી સેક્સ લાઈફમાં ખટાશ ભળી જતી હોય છે તેમજ દંપતિઓમાં મનમેળનો અભાવ સર્જે છે. પરંતુ તમે ગભરાતા નહીં. અમે તમને પાંચ એવી ટિપ્સ આપીશું જેનો ઉપયોગ કરીને તમારી બોરિંગ સેક્સ લાઈફને ફરીથી પાટા પર લાવી શકશો. વળી કેટલીક પોઝિશનથી તમારી મહિલા પાર્ટનરને સંપૂર્ણ રીતે ઉત્તેજિત પણ કરી શકશો. તો જાણીએ કેટલીક એવી પોઝિશન જેનાથી તમારી સેક્સ લાઈફ બની જાય વધુ રંગીન અને રોમેન્ટિક.
મહિલા પાર્ટનરને ઉત્તેજિત કરવાની પાંચ ઉત્તમ સેક્સ પોઝિશન :
- તમારી મહિલા પાર્ટનરને સોફા પર સૂવડાવીને તેની પાછળ સૂઈ જાવ. આ દરમિયાન તેને ખૂબ પ્રેમથી તમારી તરફ ખેંચી લો. પાર્ટનરને એ વાતની અનુભૂતિ થવા દો કે તમે પ્રેમ આપવા માટે સંપૂર્ણ તલપાપડ છો. આ ઉપરાંત તેને સેક્સની ઉત્તમ અનુભૂતિ માટે કરાવાઈ રહી છે. આ પોઝિશનને મહિલાઓ દ્વારા ખૂબ પસંદ કરાયું છે.
- રોજ એક જ પ્રકારની પોઝિશન (સેક્સ આસન)માં સેક્સ કરવાને લીધે તમારી પાર્ટનર સેક્સના ઉત્તમ રોમાંચથી બોર (કંટાળી) જશે. તો તમારી પ્રિય પાર્ટનર સાથે સેક્સ દરમિયાન ઝટકાનો ઉપયોગ કરતા રહો. એટલું તો નક્કી જ છે કે સેક્સ સમયે આપેલાં ઝટકાથી તમારી સાથીને વાઈલ્ડ સેક્સની ઈચ્છા વધુ તીવ્ર અને પ્રબળ કરી દેશે.
- આ સિવાય તમે એક સ્થાન પર બેસી જાઓ અને પોતાની મહિલા પાર્ટનરને પોતાના ખોળામાં બેસાડી દો અને તેને પ્રેમથી જકડી લો. આ પોઝિશનમાં તમારા શરીરનાં અંગોનો પૂરો સ્પર્શ તેને આપો અને અનુભવવા દો. તમારી પાર્ટનર પોતાના નિતંબને તમારા ગુપ્તાંગ પર ઘસસે તો તેને પૂરો સાથ આફો અને તેને આનંદની અનુભૂતિ કરાવો.
- ડોગી સ્ટાઈલ મહિલા અને પુરુષ બંનેને ખૂબ પસંદ હોય છે. આ પદ્ધતિમાં તમે તમારા પ્રેમાળ પાર્ટનરને ઘૂંટણ નીચે નમાવીને બેસાડીને તમે તેની પાછળ થઈ જાવ અને પોતાના અંગોને તેના નિતંબને સ્પર્શ કરો. આ દરમિયાન તમે પોતાના હાથ પાર્ટનરનાં સ્તન પર રાખીને સુંવાળો સ્પર્શ કરતા રહો. તેની પીઠ પર પણ ચુંબનનો વરસાદ વરસાવતા રહો. એટલું તો નક્કી જ છે કે તમારી મહિલા પાર્ટનર આ પોઝિશનથી સખત રીતે ઉત્તેજિત થઈને તમને કાચા ખાઈ જવાનો પ્રયત્ન કરશે.
- મહિલાઓને હમેશાં એવી ઈચ્છા હોય છે કે પુરુષ તેમની ઉપર રહે અને તેમને ખૂબ પ્રેમ કરે. તો તમે પણ આ પોઝિશન માટે પાર્ટનરને પ્રેમથી બેડ પર સૂવડાવીને તેની પર સૂઈ જાવ. ધ્યાન રાખજો કે સેક્સ સમયે પાર્ટનરને આંચકા સાથે ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરવો. આ રીતે તમે પોતાની સેક્સ લાઈફમાં આ પોઝિશનને સામેલ કરીને પોતાની રાતને વધારે વધારે રંગની અને યુવાન બનાવી શકો છો.
( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક... )
|
આ સમયે થનારી પીડાને ગંભીરતાથી લેજો |
| પતિ-પત્ની વચ્ચેનાં સંબંધોમાં ખારાશ વધવાનું કારણ એક બીજાના નજીક ન આવવાનું પણ હોય છે. ઘણીવાર સંભોગના સમયે ખૂબ પીડા થતી હોય છે, જેના લીધે બંને સંભોગ કરવા... |
|
સ્માર્ટ સેક્સ માટેની સ્માર્ટ ટિપ્સ |
| સેક્સને લઈને લોકોનાં મનમાં ઘણાં પ્રકારની ભ્રાંતિઓ હોય છે. આ ભ્રાંતિઓ અંતર્ગત લોકો સેક્સનો યોગ્ય આનંદ નથી ઉઠાવી શકતા. અમે અહીં પર એવી ભ્રાંતિ... |
(સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક.....)
છી છી!! આવી મહિલાઓ આવું કરતી હોય છે!
સેક્સલાઇફને રોચક બનાવવી હોય તો આજથી જ આને અમલમાં મૂકી દો
આ ટિપ્સ અપનાવવાથી વધી જશે તમારી જાતીય ભૂખ
મહિલાઓને સેક્સ કરતાં આ વધુ હોય છે પસંદ!
પ્રસન્ન દાંપત્ય જીવન જોઈતું હોય તો આ રહી તેની ટિપ્સ
તમારા જીવનની ખુશીઓમાં આનાથી થઈ શકે છે વધારો
જલ્દી સંતાન જોઈતું હોય તો આ રહી ટિપ્સ