લેક્મે ફેશન વીક ૨૦૧૨માં મંગળવારે ફેમસ ડિઝાઇનર નીતા લુલ્લાના શોની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિનીએ 'રાધા' બનીને પફાર્મે કર્યુ હતું. જેમાં હેમા માલિની એ કથ્થક ડાન્સ કર્યો હતો. નીતાના ડિઝાઇનર વેરમાં ડાર્ક પર્પલ લહેંગા ચોલી અને લાઇટ પર્પલ નેટ દુપટ્ટામાં ગોલ્ડ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી.