પેરિસ, તા. 11
કહેવાય છે કે જ્યારે ઉપરવાળો આપવા બેસે છે તો ગણતરી નથી કરતો. બસ કંઈક આવો જ ઘટના બની એક બ્રિટશર સાથે. જ્યારે તેને ખબર પડી કે તે અબજોપતિ બની ગયો છે. 190 મિલિયન (230 મિલિયન ડૉલર)ની લોટરીએ અચાનક તેને અબજોપતિની શ્રેણીમાં ઊભો કરી દીધો છે. અને હા આને ભારતીય નાણાંમાં ફેરવીએ તો 12,71,50,44,000 રૂપિયાની બરાબર થાય છે.
સુરક્ષાના લીધે આ વ્યકિતના નામનો હમણાં પૂરતો ખુલાસો નથી કરવામા આવ્યો. આ શખ્સે લોટરીની આટલી મોટી રકમ જીતીને એક વિક્રમ સ્થાપ્યો છે. આ અગાઉ આ રૅકોર્ડ એક બ્રિટિશરના નામ પર હતો, જેને વર્ષ 2010માં 129 મિલિયન યૂરો જીત્યા હતાં.
યૂરો મિલિયન્સ લોટરી 2004માં લૉંચ કરાયું હતું. આમાં પશ્ચિમ યુરોપના નવ દેશ, ઓસ્ટ્રિયા, બેલ્ઝિયમ, બ્રિટન, ફ્રાંસ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, સ્પેન અને સ્વિટઝર્લેન્ડનાં લોકો પોતાનું ભાગ્ય અજમાવતા હોય છે.
આ સમાચાર પર પણ કરો નજર:
( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક... )
સ્મશાનમાં દફન કરવા જઈ રહેલા ડાઘુઓ જ્યારે બાળકને જીવતું ઘરે લાવ્યાં!
રામ રાખે તેને કોણ ચાખે, 15મા માળેથી પટકાઈને પણ બચી ગઈ બાળકી!
ચીનમાં ખોદકામ દરમિયાન આઠમી અજાયબી સમાન એક વસ્તુ મળી આવી
...અને લગ્ન બાદ દુલ્હને આપ્યો એક નવજાત બાળકને જન્મ
આ મહિલાનાં નામે છે એક એવો વર્લ્ડ રૅકોર્ડ, જેના વિશે જાણીને તમે જરૂર મોંમાં આંગળા નાખી દેશો!
વાયદા તો બધાં કરતા હોય છે, પરંતું નિભાવતા હોય છે આવા દિલદાર લોકો!
એલિયન પૃથ્વી પર આવ્યા તેની ખાતરી કરવી છે, તો આ રહી તેની સાબિતી!
આ મહિલા પર થયું ભૂત એવું સવાર કે, ના પૂછો વાત!
આ પોલીસ સ્ટેશનમાં મહિલાઓને નાઈટી પહેરવી પડે છે
સુહાગરાતનાં 'ઢોલિયા' પર એવું તો શું બન્યું કે સૌની ઉડાવી દીધી નિંદર!