Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 09:24:13 PM IST
 

નરમાઈ સાથે શેરબજાર ખૂલ્યું

Aug 16, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Sensex Indian Stock Market News BSE NSE Nifty Sensex BSE Sensex ONGC comment     E-Mail     Print    
 
Viewed: 573
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 16 ઓગસ્ટ

ગુરૂવારે પણ શેરબજારમાં નરમાઈનો દોર જળવાયેલો રહ્યો છે. મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે શરૂઆતના ટ્રેડિંગમાં 19.49 પોઈન્ટની નરમાઈ સાથે 17,708 પર ખુલ્યો હતો. 30 શેર આધારીત સેન્સેક્સ ગત્ 2 સેશનમાં લગભગ 171 પોઈન્ટ મજબૂત થયો છે.

તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં 5.10ની નરમાઈ સાથે 5,375.25 સ્તર પર નોંધાયો હતો. આજે સંસદમાં કેગની 3 રિપોર્ટ રજૂ થવાની છે, જેમાંથી એક રિપોર્ટ કોલ માઈન્સ પર છે. આ રિપોર્ટમાં કેગે જણાવ્યુ છે કે, પ્રાઈવેટ કંપનીઓને 1.86 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છો. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, સંસદમાં રજૂ થઈ રહેલ આ રિપોર્ટના કારણે જ શેર બજારમાં નરમાઈ જોવા મળી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com