Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 09:41:14 AM IST
 

મર્કેટરઃ પર્સનલ ડેટા આસિસ્ટન્ટ

Aug 16, 2012 Supplements > i Tech
 
comment     E-Mail     Print    
 
Viewed: 450
Rate: 0
Rating:
Bookmark The Article

ફ્યૂચર ટેક

સ્માર્ટ ફોન તમારી અગત્યની અને અંગત માહિતી કે ડેટા સાચવવાનું બેસ્ટ ઓપ્શન છે. તે તમારું જીવન સરળ બનાવે છે. પરંતુ હવે તેનાં ઓપ્શનમાં આવી ગયું છે મર્કેટર. મર્કેટર એ એક એવું ડિવાઈસ છે જેને હાથમાં બ્રેસલેટની જેમ પહેરી શકાય છે તે નવી નેનો ટેકનોલોજી અને નાની એએમડી પ્રોસેસર ચીપવાળું અને સ્ટાઈલીશ ગેજેટ્સ છે. આ બ્રેસલેટ તમારી નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે જે તમે નોર્મલી યાદ નથી રાખી શકતાં. તે પર્સનલ ડેટા આસીસ્ટન તરીકેનું પણ કામ કરે છે. હે્લ્થ મોનિટર, જીપીએસ, શોપિંગ આસિસ્ટન્ટ જેવી અન્ય ટેકનોલોજીવાળી સુવિધા પણ ઉપલબ્ધ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com