Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 10:57:33 AM IST
 

મહિલાઓ આ ઉંમરે સૌથી વધારે સેક્સી હોય છે

Aug 18, 2012 Offbeat
 
Tags:   Sexy Women Sex comment     E-Mail     Print    
 
Viewed: 34814
Rate: 3.5
Rating:
Bookmark The Article

લંડન 18, ઓગસ્ટ

મહિલાઓ પોતાને સૌથી સુંદર અને સેક્સી દેખાડવાની ઈચ્છા ધરાવતી હોય છે. પરંતુ એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે મહિલા હંમેશા 28 વર્ષની ઉંમરમાં સૌથી વધારે સેક્સી હોય છે. સર્વેમાં શામેલ 41 ટકા મહિલાઓનું કહેવું છે કે તે લોકો વધારે લાંબાં અને વધારે સાર દેખાતા પગ પસંદ કરે છે. ઉંમર કોઈ પણ હોય, પરંતુ દરેક મહિલાને પોતાના ફિગર પ્રત્યે કઈંક ને કઈંક સમસ્યા હોય છે. પરંતુ એક નવા સર્વેમાં જાણવા મળ્યું કે મહિલાઓ 28 વર્ષની ઉંમરમાં પોતાની જાતને સૌથી વધારે સેક્સી માને છે. આ સર્વે બ્રિટનની એક મહિલાઓના સ્વાસ્થ્ય સબંધી પ્રોડક્ટ બનાવતી કંપનીએ કર્યો હતો.

આ સર્વેમાં મોટાભાગની મહિલાઓએ પોતાના સૌંદર્યની વાત કરતાં 28 વર્ષની ઉંમરનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે અમારી સારી ફિગર આ ઉંમરે સૌથી બેસ્ટ હતી. આ અભ્યાસમાં 2000 મહિલાઓ શામેલ હતી. આમાંથી 23 ટકા મહિલાઓએ પોતાની આંખોને, 20 ટકા મહિલાઓએ પોતાના સ્તનને અને 13 ટકા મહિલાઓએ પોતાના દિમાદને સુંદર ગણાવ્યું હતું. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે મહિલાઓને સૌથી વધારે આનંદ તૈયાર થવામાં, ઉંચી હિલના સેંડલ પહેરવામાં અને મેકઅપ તથા હેરસ્ટાઈલ કરવામાં આવે છે.

Tulisa, Nicole and Caroline spotted at event Tulisa, Nicole and Caroline spotted at event
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com