|
|
બેસિલ એન્ડ બદામ સૂપ
|
|
Aug 27, 2012
|
Special >
Recipes
|
|
|
|
|
|
|
સામગ્રી
- બદામ - ૫૦ ગ્રામ
- તુલસી - ૧૦ નંગ
- પાણી - ૨ કપ
- તજ - ૧ કળી
- લસણ - ૨-૩ કળી
- મીઠું - સ્વાદ પ્રમાણે
- મરી, અધકચરા - ૨-૩ નંગ
- લીલી એલચી પાઉડર - ૨-૩ નંગ
રીત
- એક કડાઈમાં ૨ કપ પાણી, લીલી એલચી પાઉડર, લસણની કળીઓને ૧૦ મિનિટ ઉકાળો.
- હવે તેમાં મીઠું, મરી અને તુલસીનાં પાંદડાં નાખો.
- ત્યારબાદ તેને ૫ મિનિટ અથવા તે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
- તમારે સૂપ હજી ઘટ્ટ પીવું હોય તો તેમાં મકાઈનો લોટ પણ ઉમેરી શકાય.
- સૂપ ઉકળી જાય એટલે તેને ગરમ-ગરમ સર્વ કરો.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|