Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:51:17 AM IST
 

દાંપત્ય જીવનને વધુ સુખદ બનાવવા માટે આ રહી કેટલીક સરળ ટિપ્સ

Sep 01, 2012 Offbeat
 
Tags:   Sex Women Sex relationship Men Partner Sex tips Tips Bedroom Bed comment     E-Mail     Print    
 
Viewed: 19525
Rate: 4.7
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 01

સંભોગ પહેલા સંવનન ક્રિયાઓનાં માધ્યમથી ઉત્તેજના પેદા કરવી એટલે ફોર પ્લે જો કે ફોર પ્લે માત્ર મહિલાઓને જ પસંદ હોય છે આ ધારણા સંપૂર્ણ અયોગ્ય છે. પુરુષોને પણ ફોર પ્લે પસંદ હોય છે. મહિલાઓ ફોર પ્લેના માધ્યમથી સેક્સમાં તરબોળ થઈ જતી હોય છે તેવી જ રીતે પુરુષો પણ ફોર પ્લેના લીધે સેક્સમાં તલ્લીન થઈ જતા હોય છે. આ ઉપરાંત પુરુષો ફોર પ્લેને ઉત્તેજનાનો માર્ગ પણ માને છે.

અહીં આપણે વાત કરી રહ્યા છીએ એવી વાતોની જે એક પુરુષને ઉત્તેજિત કરવા માટે ઘણી કારગર સાબિત થઈ શકે છે.

1.
પુરુષોની ઉત્તેજનાનો સૌથી પહેલો માર્ગ આંખ હોવાથી કોઈ સારો પોઝ બનાવો. જે જોઈને તે તરત જ ઉત્તેજિત થઈ જાય. આ માટે તમારે સુંદર આકર્ષક અંત:વસ્ત્રોમાં પાર્ટનર પાસે જવું જોઈએ.

2.
 ફોર પ્લે સમયે વાતચીત ખૂબ જરૂરી છે. કોઈ મહિલાએ પોતાના પાર્ટનરને ઉત્તેજિત કરવો હોય તો ઉત્તેજિત થવાય તે હદ સુધી વાત કરો.

3.
સંભોગ પૂર્વે કપડાં  ઊતારવા એક કળા ગણાય છે. જો તમે બેડરૂમમાં જઈને સીધા જ કપડાં ઊતારવા લાગો તો સેક્સનો તમામ રસ ઊતરી જાય છે. આનાથી બચવા માટે તમે તમારા પાર્ટનર પાસે જ કપડાં ઊતારવાનું રાખો. પુરુષોને ધીરેધીરે કપડાં ઊતારવા ખૂબ પસંદ હોય છે.

4.
 ફોર પ્લે દરમિયાન તમે તમારા હાથનો સારી રીતે ઉપયોગ કરી શકો છો. હળવા હાથે પાર્ટનરના અંગો પર સ્પર્શ કરો. જો તમારો પાર્ટનર પણ તમને સ્પર્શ કરે તો તેનાથી તમારા અંદર ઊઠતી ભાવનાને વ્યકત કરો. વાતવાતમાં તેને સંભોગ માટે પ્રેરિત કરો. 

5.
જે કપડાંમાં તમારો પાર્ટનર વધુ સમય સુધી ફોર પ્લે કરે, તેને નિયમિત રીતે પહેરીને પથારીમાં ન જાવ. જેથી તમારા આનંદમાં અવરોધ આવશે. ફોર પ્લેમાં ચુંબનમાં કંજૂસાઈ જરા પણ ન કરો. આ ટિપ્સ અપનાવવાથી તમને ફોર પ્લેનો મજા જ નહીં પરંતુ સેક્સને ચરમસીમા સુધી સરળતાથી લઈ શકાય છે.

( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક... )
દંપતિઓએ અમલમાં મૂકવા જેવી 'ખાસ' બાબતો
દાંપત્યજીવનનાં મીઠા-મધુરા ફળો ચાખવા માટે દંપતિએ કાંઈક નવીન વિચારણાને અમલમાં મૂકવા હંમેશા તૈયાર રહેવું જોઈએ...

આવી મહિલાઓને સેક્સથી પણ સંતોષ નથી થતો
રસપ્રદ બાબત એ છે કે આવી મહિલાઓને સેક્સથી પણ સંતોષ નથી થઈ શકતો. આ સંશોધનથી સેંકડો લોકોને ફાયદો....

આ સમયે થનારી પીડાને ગંભીરતાથી લેજો
પતિ-પત્ની વચ્ચેનાં સંબંધોમાં ખારાશ વધવાનું કારણ એક બીજાના નજીક ન આવવાનું પણ હોય છે. ઘણીવાર સંભોગના સમયે ખૂબ પીડા થતી હોય છે, જેના લીધે બંને સંભોગ કરવા...

સ્માર્ટ સેક્સ માટેની સ્માર્ટ ટિપ્સ
સેક્સને લઈને લોકોનાં મનમાં ઘણાં પ્રકારની ભ્રાંતિઓ હોય છે. આ ભ્રાંતિઓ અંતર્ગત લોકો સેક્સનો યોગ્ય આનંદ નથી ઉઠાવી શકતા. અમે અહીં પર એવી ભ્રાંતિ...

મહિલાઓ આનાથી જલ્દી ઉત્તેજિત થઈ જતી હોય છે!
શૃંગાર શતક શાસ્ત્રમાં લખ્યું છે કે મહિલાઓને સૌથી વધુ ઉત્તજના તેના તમામ અંગો કરતા...

(સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક.....)
છી છી!! આવી મહિલાઓ આવું કરતી હોય છે! 
સેક્સલાઇફને રોચક બનાવવી હોય તો આજથી જ આને અમલમાં મૂકી દો 
આ ટિપ્સ અપનાવવાથી વધી જશે તમારી જાતીય ભૂખ 
મહિલાઓને સેક્સ કરતાં આ વધુ હોય છે પસંદ! 
પ્રસન્ન દાંપત્ય જીવન જોઈતું હોય તો આ રહી તેની ટિપ્સ 
તમારા જીવનની ખુશીઓમાં આનાથી થઈ શકે છે વધારો 
જલ્દી સંતાન જોઈતું હોય તો આ રહી ટિપ્સ 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com