|
|
સની લિયોન કામણગારી અદાઓ સિવાય આમાં પણ છે નંબર વન!
|
|
Sep 02, 2012
|
Entertainment >
Bollywood News
|
|
|
|
|
|
|
નવી દિલ્હી, તા. 02
સમગ્ર દુનિયાભરમાં સેક્સ સિમ્બોલના રૂપમાં સનસનાટી ફેલાવનાર પોર્નસ્ટાર સની લિયોનની કુલ સંપત્તિ 1.5 ડૉલર છે. દુનિયામાં 20 સૌથી ધનવાન પોર્નસ્ટાર્સમાં સની લિયોનનો નંબર 19મો છે. આ મામલે પહેલા નંબર પર જેના જેમિસન છે. જેના પાસે કુલ 3 કરોડ ડૉલરની સંપત્તિ છે.
પોર્ન ફિલ્મનો વેપાર વાર્ષિક 15 અબજ ડૉલરનો છે. આ વ્યવસાયથી ઘણાં લોકો અને સંસ્થાઓ ખૂબ પૈસા કમાય છે. એક વેબસાઈટ દ્વારા તૈયાર કરાયેલ 20 સૌથી ધનવાન પોર્નસ્ટારની યાદીમાં મહિલાઓનો દબદબો છે. આમાં 15 મહિલાઓ છે જ્યારે પુરુષોની સંખ્યા માત્ર 5 છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
- More News
: Bollywood News
-
|
|
|
|
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|