એક કંજુસ બાપનો દીકરો તેની ગર્લફ્રેન્ડને લઇને ફરવા માટે ગયો.
પિતા : કેટલા રૂપિયા ઉડાવ્યા?
દીકરો : શું કરૂ તેની પાસે એટલા જ હતા.