Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 07:35:39 AM IST
 

મહિલાઓ સેક્સ કરવા વિશે શું માની રહી છે, આ રહ્યા જવાબો!

Sep 07, 2012 Offbeat
 
Tags:   Sex & Relationship Women Sex Survey Report Love Sexual intercourse Effect OMG Men comment     E-Mail     Print    
 
Viewed: 25946
Rate: 3.6
Rating:
Bookmark The Article

લંડન, તા. 07

મહિલાઓ પુરુષોની સાથે સેક્સ એટલા  માટે કરતી હોય છે જેથી કરીને તેમનાં લગ્ન જીવનમાં શાંતિ યથાવત્ રહે. જો કે આ બાબતમાં મહિલાઓનાં લિસ્ટમાં રોમાંસ અને પેશનનું સ્થાન ખૂબ પાછળ હતું. મહિલાઓ

ટૅક્સાસ યુનિવર્સિટીમાં સાઈકોલૉજીના પ્રાધ્યાપક સિંડી મેસ્ટન અને ડેવિડ બસની લખેલ પુસ્તક 'વાય વુમેન હૅવ સેક્સ' (મહિલાઓ સેક્સ શા માટે કરે છે?)માં આ અંગે આશરે 200 કારણો દર્શાવાયા હતા. આ પુસ્તક માટે સંશોધન થયું ત્યારે મહિલાઓએ ખુલ્લા મનથી જવાબ આપ્યા હતાં. આ સંશોધન દરમિયાન પ્રાધ્યાપક મેસ્ટને 1000 મહિલાઓનાં ઈન્ટરવ્યૂ લીધાં હતાં, જેમાં મહિલાઓની સાથે પુરુષોની સંબંધ બાંધવાનાં સેંકડો કારણો દર્શાવાયા છે.

એક મહિલાનું કહેવું હતું કે સેક્સ એટલા માટે કરે છે કારણ કે તેને આધ્યાત્મિક અનુભવ થઈ શકે. તેનો દાવો હતો કે સેક્સ ઈશ્વરની નજીક જવાનું એક સુંદર હાથવગું માધ્યમ છે. જો કે મોટાભાગની મહિલાઓએ સેક્સની જે વિગતો આપી હતી તે ભૌતિક પ્રકારની હતી. 84 ટકા મહિલાઓનું માનવું હતું કે તેઓ સેક્સ એટલા માટે કરતી હતી જેથી તેમની જિંદગીમાં શાંતિ બની રહે, તેમજ તેમનાં ઘર-સંસારની જરૂરિયાત પૂરી થતી રહે. એક મહિલાએ જણાવ્યું કે - તે સેક્સ એટલા માટે કરે છે જેથી કંટાળો દૂર થઈ શકે. કારણ કે કંટાળો દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે સેક્સ કરતા રહેવું. આ સિવાય બીજી મહિલાઓ માટે સેક્સ એ માઈગ્રેન (આધાશીશી) અને માથાનો દુખાવો ભગાડવાની સારવાર છે.

આ સંશોધનમાં કેટલીક મહિલાઓએ એવી પણ વાતો કરી જેને સાંભળીને મઝાના ગલગલિયાં થાય. એક મહિલાએ કહ્યું કે, હું ઘણાં પુરુષો સાથે એટલા માટે સૂતી છું કારણ કે મને તેમની પર દયા આવતી હતી. તો અન્ય મહિલાઓ સ્વાર્થ માટે જાતીય ભોગ કરી લેતી હોય છે- જેમ કે રૂપિયા, દાગીના તો અન્ય કિંમતી ચીજો માટે.

આશરે 10 જેટલી મહિલાઓએ સ્વીકાર કર્યો હતો કે, તેમને ગિફ્ટસ લેવાના કારણે સેક્સ કર્યું હતું. કેટલીકે જણાવ્યું કે, કોઈ પુરુષની સાથે તેને એટલે શરીર સંબંધ બાંધ્યો કે તેની માટે એ પુરુષે શાનદાર ડિનરનું આયોજન કર્યું હતું. યુનિવર્સિટી સ્ટુડન્ટસ પર કરાયેલા આ સર્વેમાં પણ 10માંથી 6નું માનવું હતું કે સામાન્ય રીતે તેઓ એવા પુરુષની સાથે સૂતી છે જે તેનો બોયફ્રેન્ડ નથી. કેટલીકે તો જણાવ્યું કે તેઓ સેક્સ એટલે કર્યું કે જેથી કરીને પોતાની સેક્સ્યુઅલ પર્ફોર્મન્સને ઈમ્પ્રૂવ કરી શકે. આવું જ કંઈક જણાવતા એક સ્ટૂડન્ટનું કહેવું હતું કે, ''હું મારા બોયફ્રેન્ડ સાથે એટલે સંભોગ કર્યો જેથી સેકસ્યુઅલ સ્કિલ્સને વધુ સારી કરી શકે.''

આ સંશોધનમાં એ વાત પણ જાણવા મળી કે મહિલાઓ એવા પુરુષો તરફ વધુ આકર્ષાય છે જે લાંબા હોય, જેના અવાજમાં રોફ હોય, તેમજ જેના શરીરમાંથી મસ્ત સુગંધ આવતી હોય.

આ ન્યૂઝ પર પણ કરો નજર:
સ્માર્ટ સેક્સ માટેની સ્માર્ટ ટિપ્સ
સેક્સને લઈને લોકોનાં મનમાં ઘણાં પ્રકારની ભ્રાંતિઓ હોય છે. આ ભ્રાંતિઓ અંતર્ગત લોકો સેક્સનો યોગ્ય આનંદ નથી ઉઠાવી શકતા. અમે અહીં પર એવી ભ્રાંતિ

યુવતીઓ વિશેનો આ સર્વે જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!
અમેરિકામાં થયેલા સર્વેમાં આવેલા તારણો જોઈને ગમે તે વ્યકિત ડઘાઈ ન જાય તો જ નવાઈ. કારણ કે આ તારણમાં એક એવી વાત સામે આવી છે જેને જાણીને તમા...

મહિલાઓ આનાથી જલ્દી ઉત્તેજિત થઈ જતી હોય છે!
શૃંગાર શતક શાસ્ત્રમાં લખ્યું છે કે મહિલાઓને સૌથી વધુ ઉત્તજના તેના તમામ અંગો કરતા...


(સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક.....)
છી છી!! આવી મહિલાઓ આવું કરતી હોય છે! 
સેક્સલાઇફને રોચક બનાવવી હોય તો આજથી જ આને અમલમાં મૂકી દો 
આ ટિપ્સ અપનાવવાથી વધી જશે તમારી જાતીય ભૂખ 
કિન્નર અને યુવક વચ્ચેનો આવો પ્રેમ તમે કદી નહીં જોયો હોય 
શું તમારી ગર્લફ્રેન્ડ તમને યૂઝ કરી રહી છે ? 
આ મહિલા પર થયું ભૂત એવું સવાર કે, ના પૂછો વાત!

આ મહિલાનાં નામે છે એક એવો વર્લ્ડ રૅકોર્ડ, જેના વિશે જાણીને તમે જરૂર મોંમાં આંગળા નાખી દેશો!  


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com