Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 04:45:09 PM IST
 

નાઈઝીરિયામાં 23 ભારતીયો, સમુદ્ર લૂંટારાઓના શિકંજામાં

Sep 07, 2012 NRI > Rest of World
 
Tags:   Naeziria Indian Kidnep comment     E-Mail     Print    
 
Viewed: 1426
Rate: 1.0
Rating:
Bookmark The Article

 લાગોસ 7, સપ્ટેમ્બર

નાઈઝીરિયાના લાગોસ સમુદ્ર તટ પર સમુદ્રી ડાકુઓએ 23 બારતીય નાવિકો સહિત તેલ ટેંકરનું પણ અપહરણ કરી લીધું છે. તેલ ટેંકર કંપનીએ આ જાણકારી આપી હતી. એક સમાચાર એજંન્સીએ દુબઈ સ્થિત પાયનિયર શિપ મેનેજમેંટ સર્વિસિઝ એલએલસીના પ્રવક્તાના હવાલે જણાવ્યું હતું કે જહાજમાં ગેસોલીન ભરવામાં આવ્યું હતું અને નાવીક દળના દરેક સભ્યો ભારતીય હતા. આ ટેંકર બોની બંદરગાહથી અમેરિકા જઈ રહ્યું હતું.

પ્રવક્તાએ કહ્યું કે જહાજ પર ડાકુઓના ચઢ્યા બાદ ચાલક દળના સદસ્યોએ તેમને જણાવ્યું કે તે લોકો એક રૂમમાં બંધ છે અને ત્યારબાદ તેમની સાથેનો સંપર્ક તુટી ગયો. આ ગટનના સમયને લઈ થોડી અસમંજસ છે. સમુદ્રી અધીકારીઓ કહે છે કે આ ઘટના મંગળવારે બની છે જ્યારે કંપનીનું કહેવું છે કે ડાકુઓએ બુધવારે અપહરણ કર્યું છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com