પરિક્રમા
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન અને જર્મનીની ગોથે ઇન્ટિટયૂટે 'પરિક્રમા' એક્ઝિબિશન યોજ્યું છે. જેમાં જર્મનીની ઇન્સ્ટિટયૂટ્સના અને ડિપાર્ટમેન્ટ ઓફ ફોટોગ્રાફી સ્ટુડન્ટ્સના ફોટોગ્રાફ્સ એક્ઝિબિટ કરવામાં આવ્યા છે. જેમાં શહેરની લાઇફ સ્ટાઇલ-સ્ટ્રક્ચર ને સુંદર રીતે દર્શાવ્યા છે.
રેટ્રોસ્પેક્ટિવ
આશિષ લાખિયાની યાદમાં પરિવારજનો એ તેમના પેઇન્ટિંગ્સનું પ્રથમ વખત પ્રદર્શન 'રેટ્રોસ્પેક્ટિવ' યોજ્યું છે. જેમાં કન્ટેમ્પરરી, એબ્સ્ટ્રેક્ટ , હ્યુમન ફિગર અને નેચરનો સમન્વય પેઇન્ટિંગ્સ જોવા મળશે. જાણીતી હસ્તીઓ એક્ઝિબિશનની વિઝિટ લીધી હતી.