Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:28:37 PM IST
 

આ મોબાઈલ ફોનમાં એવું શું છે કે લોકો તેને ખરીદવા કરે છે પડાપડી!

Sep 11, 2012 Offbeat
 
Tags:   Galaxy s3 Technology Samsung galaxy S3 Mobile Phone Market Record Samsung Science & Technology comment     E-Mail     Print    
 
Viewed: 6026
Rate: 4.3
Rating:
Bookmark The Article

સિયોલ, તા. 11

સેમસંગ ઈલેકટ્રોનિક્સે સોમવારે જણાવ્યું કે તેનો સ્માર્ટફોન  ગેલેક્સી એસ-3નું વૈશ્વિક વેચાણ બે કરોડ કરતા વધુ થઈ ચૂક્યું છે અને વેચાણની ઝડપમાં તેને અન્યોને ક્યાંય પાછળ છોડી દીધાં છે.

એક અહેવાલ અનુસાર ઈ-મેઈલ વડે મોકલવામાં આવેલ નિવેદન પ્રમાણે ગેલેક્સી એસ-3નું વૈશ્વિક વેચાણ મે-2012માં લૉંચ થયા પછી માત્ર 100 દિવસોમાં બે કરોડ કરતાં વધુ આંકડાને પાર પહોંચી ગય છે.

આ આંકડાઓ વધારવા ગેલેક્સી એસ-2ને 300 દિવસ અને ગેલેક્સી એસને 600 દિવસ લાગ્યા હતા. સેમસંગ અનુસાર ગેલેક્સી એસ-3ના એક કરોડના આંકડા પ્રથમ 50 દિવસમાં જ પાર થઈ ગયા હતા, જેનો મતલબ છે કે રોજ બે લાખ ફોનનું વેચાણ થયું હતું.

ગેલેક્સી એસ-3નું વેચાણ યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં 60 લાખ, 45 લાક અને 40 લાખ થયું હતું, જ્યારે દક્ષિણ કોરિયામાં હમણાં સુધી આનું વેચાણ 25 લાખ થવા જાય છે.

આ ન્યૂઝ પર પણ કરો નજર:
સેમસંગનો આ નવો સ્માર્ટફોન માર્કેટમાં મચાવશે ભારે ધૂમ
મોબાઈલ માર્કેટમાં થોડા સમયમાં મોટી ઓળખ બની ચૂકેલ સેંમસંગે પોતાના નવા સ્માર્ટફોન ગેલેક્સી એસ 3 બજારમાં ઊતાર્યો છે. આ ફોનમાં 4.8 ઈંચની સ્ક્રિન છે, જે પાછલા...

નોકરી જોઈતી હોય તો હવે ફક્ત એક ક્લિક કરો!
ઈલેકટ્રોનિક ક્રાંતિના આ યુગમાં નોકરી શોધવી હવે આંગળીનાં ટેરવા જેટલી રહી છે. બેરોજગારીના દરને ઓછો કરવા માર્કેટમાં એક જોરદાર ક્રાંતિના મંડાણ થઈ રહ્યા છે...



( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
મોબાઈલ મળ્યો તો પોતાનાથી 8 વર્ષ મોટી દુલ્હન સાથે લગ્ન કરી લીધા 
આ ગામમાં મોબાઈલ રાખવો બને છે ભયંકર ગુનો
નવા વર્ષે મેસેજ ફ્રી નહીં હોય 
મોબાઈલ ફોને બચાવ્યો એક મહિલાનો જીવ કઈ રીતે વાંચો
મોબાઈલ ફોનથી આરોગ્યને કોઈ ખતરો નહીં:અભ્યાસ 
અહીં બાળકોનાં નામ મોબાઈલ, ડોલ અને કમ્પ્યૂટર રખાય છે! 

આવતા સોમવારે તમારું કમ્પ્યૂટર આપી શકે છે તમને એક જોરદાર આઘાત! 

'ગૉડ પાર્ટિકલ'નાં રહસ્ય પરથી પડદો ઊચકાયો 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com