Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 03:54:36 PM IST
 

નોકરીયાત લોકો જલ્દીથી આ ગંભીર બીમારીમાં સપડાઈ રહ્યા છે

Sep 11, 2012 Offbeat
 
Tags:   Survey Indian Stress Tention Health Hour Job Study Working hours Pressure comment     E-Mail     Print    
 
Viewed: 1538
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 11

દેશમાં એકતરફ જ્યાં બેરોજગારીથી કંટાળ્યા છે, તો બીજી તરફ નોકરીયાત લોકો ખૂબ ખુશ નથી. એક સર્વેમાં જાણવા મળે છે કે નોકરીયાત મોટાભાગે ભારતીયોની ઉપર કામનું દબાણ વધુ હોય છે. જેના લીધે તેઓ તણાવમાં રહે છે. અભ્યાસ પ્રમાણે કામના દબાણથી તથા વ્યકિતગત નાણાકીય દબાણને લીધે દેશભરમાં કર્મચારીઓમાં તણાવ વધી રહ્યો છે.

તણાવ ઓછો કરવા માટે સજેશન આપતા સર્વેમાં કહેવાયું છે કે કામના કલાકોને યોગ્ય રીતે કરવાથી તણાવ ઘટાડવામાં મદદ મળી શકે છે.

ફર્મ રેગુસે આ અભ્યાસ દુનિયાભરના 16,000 કરતા વધુ વ્યાવસાયિકો પર કર્યો હતો. આમાં ભાગ લેનાર અડધાથી વધુ (51 ટકા)  ભારતીય ઉમેદવારોનું કહેવું હતું કે ગત વર્ષે તેમનાં તણાવનાં સ્તરમાં વધારો થયો છે.

આની અનુસાર તણાવ વધારતા મુખ્ય કારણોમાં કામનું દબાણ અથવા વ્યકિતગત નાણાભીડ છે. ઘણા અન્ય કારણો પણ દબાણને વધારી રહ્યા છે. જો કે 51 ટકા ભારતીય ઉમેદવારોને તણાવ વધારતું સૌથી મુખ્ય કારણ કામકાજનું બતાવવામાં આવ્યું હતું.

આ અભ્યાસમાં એકવાત રસપ્રદ રીતે સામે આવી હતી કે અભ્યાસમાં સામેલ ત્રણ ચતુર્થાંશ લોકો (72ટકા) ભારતીય લોકોને સજેશન આપ્યું છે કે કામકાજના અનુકૂળ કલાકો અપનાવીને તણાવ ઘટાડવમાં મદદ કરાઈ શકે છે.

આ  અભ્યાસમાં એવું પણ કહેવાયું છે કે તણાનગ્રસ્ત કર્મચારી, નાખુશ તથા અસ્વસ્ત પણ હોય છે. રેગસના દક્ષિણ એશિયા ઉપાદ્યક્ષ મધુસૂદન ઠાકરનું કહેવું છે કે,‘‘તણાવને લીધે કર્મચારીને નુકશાન થાય છે સાથે સાથે કારોબાર પર આની સીધી અસર વર્તાય છે, કારણ કે કર્મચારી જરૂર મુજબ કામ નથી કરી શકતા, વધુ બીમારીની રજાઓ લેતા હોય છે અને ઓછા સક્ષમ હોય છે. ’’


આ ન્યૂઝ પર પણ ફેરવો નજર...

આવા લક્ષણો જણાય તો અકાળે થઈ જશો ઘરડાં!
મહિલાઓ હોય કે પુરુષ પરંતુ આ લક્ષણો જો તેમની અંદર થોડા પણ જોવા મળે તો સમજી લેવું કે તેઓ ઘરડાં થવા તરફ ગતિ કરી રહ્યા છે....

તણાવગ્રસ્ત પુરુષો આવી મહિલાઓને વધુ પસંદ કરે છે
પુરુષ જેટલો જ તણાવગ્રસ્ત હશે તેને આવી મહિલાઓ વધુને વધુ પસંદ પડે છે. જોકે આવી મહિલાઓ સેક્સ બાબતે તેને વધુ સંતોષ આપનારી નીવડે છે...

તમારા માનસિક તણાવમાં આનાથી થાય છે વધારો
આના માધ્યમથી આજકાલ સેંકડો લોકો તણાવમાં સપડાઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય બાબતોથી પણ ડર લાગે છે. આ માધ્યમ એટલી હદે....

લગ્ન કરવાથી આવી જાય છે આટલી સમસ્યાનો ઉકેલ
અમેરિકાની નેશનલ લૉન્ગટ્યૂડિનલ મૉર્ટલિટી નામની સંસ્થાએ ઘણાં પરિણીત યુગલો અને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો પર

મહિલાઓને ભરડામાં લેતા ડિપ્રેશન આ રીતે ઓળખો
શું તમારી પત્નીનો મૂડ એટલો બદલાઈ જતો હોય છે કે તમે તેના સ્વભાવને સમજી નથી શકતા. અથવા તમારી મા આ દિવસોમાં ગમે તે ચીજમાં કોઈ રુચિ નથી લે...

હવે વાંસળી તમને કરાવશે આટલા બધા ફાયદાઓ
જ્યારે ભગવાન શ્રી કૃષણ વાંસળીની ધૂન શરૂ કરતા ત્યારે વૃંદાવનની ગોપીઓ ભાન ભૂલીને પ્રભુ પાસે આવી જતી હતી. વર્તમાનમાં વાંસળીનો ઉપયોગ કરીને ....


( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
તણાવ દૂર કરવો હોય તો આ સીક્રેટ જાણી લો 
ઈ-મેઈલ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે શા માટે વાંચો 
સિગારેટનાં વ્યસનથી કંટાળી ગયા હોવ તો, આ રહી તમારા માટે ખુશ ખબર! 
તમારા બાળકની આ બાબતનું રાખો ખાસ ધ્યાન

મુજે દુનિયાવાલો શરાબી ન સમજો! 

સ્લીમ બોડી જોઈતી હોય તો અપનાવો આ ફંડા 

જૉબ શોધી રહ્યા હોવ તો આની પર થોડું ધ્યાન આપશો, નોકરી તમારા હાથમાં આવી જ સમજો! 

અપનાવો મૉન્સૂનમાં ફેશનનો આ ટ્રેંડ, દેખતા રહી જશે ફ્રેંડસ 


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com