Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 07:53:12 PM IST
 

દુનિયાનો સૌથી જરા હટકે કૂતરો, તસવીરો

Sep 16, 2012 Offbeat
 
Tags:   Animal World Strange Dog Zeus Record The world's tallest dog Odd news Guinness World Records Strange news comment     E-Mail     Print    
 
Viewed: 11329
Rate: 2.6
Rating:
Bookmark The Article

વૉશિંગ્ટન, તા. 16

અમેરિકાનો ગ્રેટ ડેન કૂતરો ઝિઅસે ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડના તાજા સંસ્કરણમાં પોતાનું નામ સૌથી લાંબા કૂતરાના રૂપમાં નોંધાવી લીધું છે. પાછલા પગો પર ઊભો રહીને તેની લંબાઈ 2.2 માટર છે.

ત્રણ વર્ષના આ ગ્રેટ ડેનની પગથી ખભા સુધીની લંબાઈ 44 ઈંચ છે. ઝિઅસ મિશિગનનો છે અને તે પાછલા પગ પર ઊભો રહીને તેની લંબાઈ 2.2 મીટર એટલે કે 7 ફૂટ 4 ઈંચ છે. ગધેડા જેવા આકારના આ કૂતરાનું વજન પણ અધધ છે 70 કિલોગ્રામ જેટલું છે. આ કૂતરાની લંબાઈનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય તેમ છે કે કિચનનાં સિંકમાં રાકેલ ગમે તે પદાર્થને માથું ઊંચું કર્યા વીના તે સરળતાથી પી શકે છે.

ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ 2012 અનુસાર આ કૂતરાએ જૉઈન્ટ જોર્જને રૅકોર્ડ તોડ્યો હતો, જે આનાથી એક ઈંચ નાનો હતો. જો કે જોર્જ પણ ગ્રેટ ડેન પ્રજાતિનો જ કૂતરો હતો.











આ ન્યૂઝ પર પણ કરો નજર:
આ રહી ગુજરાતણ જે માત્ર દૂધ વેચીને બની છે કરોડપતિ
ગુજરાતીમાં પ્રેરણા આપે તેવી એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય આનું જીવતું જાગતું ઉદાહરણ વડોદરામાં એક મહિલા....

આ વળી કેવો ચમત્કાર, કૂતરાની કોખમાં બિલાડીનું બચ્ચુ!
ઉત્તર કોરિયામાં એક માણસે દાવો કર્યો છે કે, તેના પાળેલ કૂતરાએ એક બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો છે. જિયોંગ બોંગ આ દિવસોમાં ઘણા ખુશ છે. ....
 
દુનિયાના 'સૌથી કદરૂપા કૂતરા'નું નિધન
દુનિયાનાં સૌથી કદરૂપો કૂતરો 'યોડા'હવે આ ફાની દુનિયા છોડી દીધી છે. કૂતરાના માલિક ટેરી શુમારકરના જણાવ્યા પ્રમાણે 15 વર્ષીય યોડાએ શનિવારે અંતિમ શ્વાસ લીધા...

પાલતુ જનાવરો માટે એક વ્યકિતએ સ્મશાન બાંધવા જમીનનું કર્યુ દાન
ઘણીવાર પાલતુ જનાવરને શોખને લીધે પાળે છે અને પછી તો ધીરે ધીરે તેનાથી એટલો લગાવ થઈ જાય છે કે તે ઘરનાં સભ્યની જેમ થઈ જાય છે. ઉત્તરી ઈટાલીના આ શ...
 
કોલકાતાનાં એરપોર્ટ પર મધમાખીઓ દ્વારા ત્રણ ફ્લાઈટ્સ 'હાઈજેક'
ત્રાસવાદીઓ દ્વારા ફ્લાઈટ્સ હાઈજેક થતી હોવાનું સાંભળ્યું હશે, પરંતુ કોલકાતાનાં નવા એરપોર્ટ ર્ટિમનલ પર મધમાખીઓએ ત્રણ ફ્લાઈટ 'હાઈજેક' કરી હતી. કોલકાતાનાં ...

હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક બની એક ગાય
જનપદ મુઝફ્ફરનગરનાં ગઢી નૌઆબાદ ગામમાં એક ગાય કેટલાંય દિવસથી ચર્ચાનો વિષય બની છે. ગાયનાં શરીર પર કેટલાંક એવાં નિશાન છે,......

શું તમે જાણો છો પક્ષીઓની આ વિચિત્ર ખૂબી વિશે!
કહેવાય છે કે પશુ-પક્ષીઓમાં એક એવી ખૂબી હોય છે જેને કુદરતી ભેટ કહેવાય છે આના વડે....

અને તે સતત માલિકની કબર પર છ વર્ષ સુધી ઊભો રહ્યો!
વફાદારીનું આવું જીવતું જાગતું ઉદાહરણ તમે આજદિન સુધી નહીં સાભળ્યું હોય....




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com