સલમાન તેનો હાથ જોઈને રડી રહ્યો હતો.
તેના એક મિત્રએ પૂછયું તું કેમ રડે છે ?
સલમાન : હું હાથમાં કેટરિના લખવા જતો હતો તેમાં 'ઈ'ના બદલે 'યુ' લખાઈ ગયું.