|
|
ભ્રુશેટા
|
|
Sep 17, 2012
|
Special >
Recipes
|
|
|
|
|
|
|
ફરસાણ
સામગ્રી
- હાર્ડ ક્રશ્ડ બ્રેડ - ૧/૨ ઈંચમાં ૧ પેક
- લસણ - ૮-૧૦ કળી
- બટર - ૪ ટેબલસ્પૂન
- ટામેટાં - ૩ નંગ
- તુલસીનાં પાંદડાં - ૫થી ૬ નંગ
- ઓલિવ ઓઈલ - ૧ ટેબલસ્પૂન
- મીઠું - સ્વાદ પ્રમાણે
- બ્લેક પીપર અધકચરા - ૧/૪ ટીસ્પૂન
રીત
- બટરમાં અડધું લસણ મિક્સ કરી બ્રેડની સ્લાઇસ પર લગાવો.
- ત્યારબાદ તેને ઓવનમાં મૂકી ક્રિસ્પ કરો.
- હવે એક બાઉલમાં ટામેટાં, અડધાં તુલસીનાં પાંદડાં, ઓલિવ ઓઈલ, મીઠું, બ્લેક પીપર અને લસણ નાખી મિક્સ કરો.
- મિક્સચરને અડધો કલાક સુધી ઢાંકીને રહેવા દો.
- હવે મિક્સચરને ક્રિસ્પી ગાર્લિક બ્રેડ પર મૂકો.
- બાકીનાં તુલસીનાં પાંદડાં સાથે તેને સર્વ કરો.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|