બોસ : આટલા ઓછા કપડા પહેરીને કેમ આવી છે?
સેક્રેટરી : સર, આટલી ઓછી સેલરીમાં આવા જ કપડા આવી શકે.
બોસ : મેનેજર, આને હવે ત્રણ મહિના સુધી પગાર ન આપતા.