Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 04:27:10 PM IST
 

પુરુષોને આવી મહિલાઓ વધુ પસંદ પડે છે

Sep 20, 2012 Offbeat
 
Tags:   Relationship Tips Partner Men Women Relationship & Sex Dating Love Friendship Smile Survey Study comment     E-Mail     Print    
 
Viewed: 14698
Rate: 3.7
Rating:
Bookmark The Article

મેલબોર્ન, તા. 20

મોટાભાગના પુરુષ પોતાના પાર્ટનરમાં કોઈ સુપરમોડલ કરતા સરેરાશ દેખાતી, બિંદાસ અને હસમુખ સ્વભાવ ધરાવતી મહિલાઓ વધુ પસંદ કરે છે. સંશોધકોને પોતાની શોધમાં જાણવા મળ્યું કે પુરુષ પોતાના સાથીમાં હાસ્યને વધુ મહત્વ આપતી મહિલાને ટોચની પ્રાથમિકતા આપે છે. તેમજ મોજમસ્તી પ્રકૃતિવાલી મહિલાઓ ત્રીજા નંબરે આવે છે. આમાં બિંદાસપણા અને હમણાં સુધી ટોચ પર રહેતી એટલે કે શારીરિક સુંદરતા નવમાં સ્થાને રાખે છે.

મહિલાઓ પણ પોતાના પાર્ટનરમાં આવું જ કંઈક શોધે છે. જે મનમોજી પ્રકૃતિનો હોય અને હસમુખ વૃતિનો હોય પરંતુ તે કોઈ પુરષ મિત્રમાં ઉદારતા અને પરસ્પર સમજદારીને વધુ મહત્વ આપે છે.

બેકર અનુસાર, જ્યારે તમે પ્રથમવાર કોઈને મળો છો ત્યારે સ્વભાવિક રીતે તમે મસ્તી ચાહો છો અને લાંબા ગાળાના સંબંધોમાં જતા પહેલાં આ મસ્તીથી પરસ્પર સંબંધોમાં મજબૂતાઈ આવે છે. તેમને વધુમાં જણાવતા કહ્યું કે, આવા લોકો સંબંધોને સ્થાયી રૂપ આપવા વિશે વિચારતા હોય ત્યારે મોજમસ્તી પાછળ છૂટી જાય છે, અને બાકી ગંભીર વાતો સામે આવે છે. પ્રેમ અને લગાવ એવી ચીજો છે જેને પુરુષ અને મહિલાઓ મોજમસ્તીની સીમા પાર થયા પછી જ તેને વધુ મહત્વ આપે છે.

  આ ન્યૂઝ પર પણ કરો નજર...
લવ મેરેજ કરતાં અરેન્જ મેરેજમાં વધુ ખુશી હોય છે :સર્વે
સામાન્ય રીતે લોકો વિચારે છે કે બાળકોથી પરિવારમાં ખુશીઓ આવી જાય છે પરંતુ હકીકતમાં એવું નથી. ઈંગ્લેન્ડમાં કરવામાં આવેલ શોધથી જાણવા મળ્યું કે બાળકોથી પરિવાર...

Relationship tips: પાર્ટનર વચ્ચેનાં વણસતા સંબંધોમાં તિરાડ ન સર્જાય તે માટે અપનાવો આ માર્ગ
દરેક પ્રેમી/પ્રેમિકાને પોતાના પાર્ટનરમાં દરેક પળે એક નવી જ છબિ નજરે પડે છે. જેને લઈને તે હમેશાં સાથે ફરતા રહેતા હોય છે....

Dating tips: આને અપનાવવાથી થઈ જશે તમારું કામ
નવી નવી ગર્લફ્રેન્ડ સાથે વાતચીત કરવામાં યુવકોને ઘણો ખચકાટનો અનુભવ થવો સ્વાભાવિક છે. કારણ કે બંને જણાં એકબીજાનાં સ્વભાવથી પરીચિત નથી. જો કે આ નવી શરૂઆત ...

કિન્નર અને યુવક વચ્ચેનો આવો પ્રેમ તમે કદી નહીં જોયો હોય
પ્રેમને કોઈ સીમામા નથી બાંધી શકાતો, જેનું જીવતું જાગતું ઉદાહરણ બુરહાનપુરનાં 21 વર્ષીય ભરત અને 55 વર્ષીય કિન્નર રાખી વચ્ચેનો પ્રેમ પ્રસંગ છે. મંગળવા...

હેપ્પી લાઈફનો આ રહ્યો મજેદાર ફંડા
લોકો આનંદમાં રહેવા માટે કેટલા પ્રયત્નો કરતા હોય છે પરંતુ અહીં દર્શાવેલી માત્ર એક જ બાબતથી તમે પ્રસન્ન અને આનંદ રહી શકશો....

 


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com