Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 03:37:32 AM IST
 

જુઓ ટાઈગરના ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ઉમટ્યું બોલીવુડ

Sep 20, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Bollywood Celebrity Salman Khan Ganesh Chaturthi Celebration comment     E-Mail     Print    
 
Viewed: 22266
Rate: 3.1
Rating:
Bookmark The Article

બોલીવૂડના કલાકારો ખાસ ગણેશ ચતુર્થીનાં રોજ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે અને ગણેશ વિસર્જન સુધી ગણેશોત્સવ ધામધૂમથી ઉજવે છે. સલમાન ખાન, અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર , કેટરીના કેફ, રણબીર કપૂર બધા જ ગણેશ ચતુર્થીનાં તહેવારને ઉજવે છે. આ વર્ષે પણ સલમાન ખાનનાં ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ઉજવણી માટે બોલિવૂડનાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.




બોલીવૂડની આઇટમ ગર્લ અને સલમાન ખાનની ભાભી એવી મલાઈકા ખાન ઘાઘરા-ચોળીમાં આ ઉજવણીમાં હાજર રહી હતી.


બિપાશા બસુ સફેદ ડ્રેસમાં મીઠાઈના બોક્સ સાથે આવી હતી


ડોલી બ્રિન્દ્રા કેમેરા સામે સ્મિત કરતી નજર પડે છે.


સફેદ ચુડીદારમાં પ્રેગનેન્ટ અમૃતા અરોરા નજરે પડે છે.


નીલમ કોઠારી તેના પતિ સમીર સોની સાથે આવી હતી.


સલમાનનો ભાઈ સોહેલ ખાન પણ આ ઉજવણીમાં સામેલ થયો હતો.


કેમેરા સામે દર્શકોનું અભિવાદન કરતો સંગીતકાર અનુ મલિક જોવા મળે છે.


પ્રીતિ ઝિંટા પણ સલમાન ખાનની ગણેશ ચતુર્થીની ઉજવણીમાં આવી હતી.
પ્રીતિ ઝિંટાની નવી ફિલ્મ ‘લવ ઇન પેરીસ’નું મ્યુઝિક સલમાન ખાનના હાથે લોન્ચ કરાયું હતું.



કિરણ ખેર સોનેરી ડ્રેસમાં આવી હતી.


ચંકી પાંડે ગણપતિનાં સ્થાપન આગળ શુઝ કાઢીને આવ્યો હતો.


ફેશન ડિઝાઈનરમાંથી પોલીટિશીયન બનેલી શાઈના પણ સલમાન ખાનના ઘરે આવી હતી



Inside Salman Khan Inside Salman Khan's house: Stars turn up for Ganesh Chaturthi

 Bollywood Bollywood's Ganesh Visarjan: Salman, Shilpa, Preity, Hrithik, Sonakshi at immersion

યજમાન સલમાને બધા મહેમાનોને તેમનાં ઘર સુધી મૂકવા ગયો હતો.


બોલિવૂડનાં મોટાભાગનાં કલાકારો ગણેશોત્સવ મનાવે છે, તસવીરો
સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ મોટાભાગનાં ઘરોમાં અને સોસાયટીઓમાં તેમજ શેરીઓમાં ગણેશ ચતુર્થીનાં રોજ ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવે .....

સલમાન ખાનનાં બાઉન્સર્સ રાતોરાત વધી ગયાં!
સલમાન ખાન પોતાના સિક્યોરિટી ગાર્ડ્સની સંખ્યા ડબલ કરવા જઈ રહ્યો છે. સલમાન ખાન હાલમાં 6 બાઉન્સર્સ ધરાવે છે, જે વધારીને તે 12 કરવા .......

સલમાન ખાન ફરી ટાઈગર સાબિત થયો
ફિલ્મ 'એક થા ટાઈગર' થી બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણીનો રેકોર્ડ સર્જનાર અભિનેતા સલમાન ખાન હંમેશા કંઈક નવું કરતો રહે છે......
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com