Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 11:04:49 AM IST
 

હવે તમે સરળતાથી ઓફિસમાં ઊંઘનું ઝોકું લઈ શકશો!

Sep 20, 2012 Offbeat
 
Tags:   World China Strange Eye Sleep Work Eye Stickers Job Penalty Stickers comment     E-Mail     Print    
 
Viewed: 1357
Rate: 0
Rating:
Bookmark The Article

બેઈજિંગ, તા. 20

જો તમને ઓફિસમાં ઊંઘનું ઝોકું લેવાની ઈચ્છ હોય અને એવું પણ ઈચ્છતા હોવ કે અન્યની નજરથી પણ બચીને રહી શકો, તો તમારા માટે હવે હાજર છે સ્ટીકર. આંખના આકાર વાળા સ્ટીકર બસ તમારે પોતાની આંખો પર આને લગાડી દેવા  અને બસ મન ભરીને લેવા માંડો ઊંઘ.

 આ સ્ટીકર ખૂબ ઝડપથી લોકપ્રિય પણ બની રહ્યા છે. આને લગાડીને તમે તમારા ઉપરી અધિકારીને ચક્રમ બનાવીને નાનું ઝોકું લઈ શકો છો. સૂત્રો મુજબ, આ સ્ટીકરની ખરીદી કરવામાં મોટાભાગના કૉલેજ જતા વિદ્યાર્થીઓ અને ઓફિસ જતા કર્મચારીઓ છે. એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ગત અઠવાડિયે તે પોતાના વર્ગમાં સૂતી રહી પરંતુ કોઈને ખબર ન પડી. એક સ્ટોર કીપરે જણાવ્યું કે આ સ્ટીકરોની મદદથી તમે ગમે ત્યાં ઝોકું લઈ શકો છો. આનાથી કોઈને પણ ખબર નથી પડી શકતી. આ સ્ટીકર કિંમતમાં પણ સસ્તા છે. એક નંગની કિંમત એક યૂઆન છે. જો કે ઘણીવાર આ સ્ટીકર કામે ન પણ આવે. એક કર્મચારી જ્યારે આને લગાડીને સૂઈ રહ્યો તો તેના બોસે 90 ડૉલરનો દંડફટકાર્યો હતો.

આ સમાચાર પર પણ કરો નજર....
એક ગીત વાગતાની સાથે અહીં વહેવા લાગે છે લોહીની નદીઓ
બે ધૂન, બે જુદાજુદા ગીત, આમાંથી એક ધૂન એવી છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. મતલબ કે જીવ લઈ શકે છે. જ્યારે બીજી ધૂન એવી છે જેને સાંભળીને લોકો આ...

ચીનમાં એક વ્યકિતને આના કારણે દુનિયાનો સૌથી મોટો દંડ ફટકારવામાં આવ્યો
ગુજરાતીમાં એક સુંદર કહેવત છે કે કાગનું બેસવુંને ડાળનું તૂટવું બસ આવું જ કાંઈક બન્યું ચીનમાં એક ટ્રક ડ્રાઈવરની જિંદગીમાં. પોતાની ટ્રકનાં 110 ટન વજનનાં ભારથી ટ્રકમાં રેતી લાદીને અ...

આ જૂતા પહેરીને તમે ચોક્કસ રસ્તો નહીં જ ભૂલો
આ જૂતામાં એવી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી તમે તમારા ઘરે પહોંચી જવામાં મદદ...

દારુણ ગરીબાઈ: નાણાં ના અભાવમાં આ પરિવાર વર્ષોથી ગૂફામાં જ રહે છે
કહેવાય છે કે 'ધરતીનો છેડો' એટલે 'ઘર'. જો કે લોકો માટે ઘર એક જરૂરિયાત જ નહીં પરંતુ હૂંફ પણ પ્રદાન કરે છે...

મળો દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા શાર્પશૂટરને ...
ઉંમરના જે પડાવ પર લોકો જિંદગીથી હાર માની લેતા હોય છે, ત્યાં ચંદ્રો તોમર નામની મહિલાનો જુસ્સો એક ઉદાહરણરૂપ છે. યૂપીના બાગપત જિલ્લામાં જોહરી ગામમાં રહે


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com