Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:04:18 PM IST
 

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સુપર-૮માં

Sep 20, 2012 Sports > T20WorldCup
 
Tags:   T-20 T-20 World Cup 2012 Cricket South Africa Zimmbave comment     E-Mail     Print    
 
Viewed: 4071
Rate: 1.0
Rating:
Bookmark The Article

હમ્બનતોતા, તા.૨૦

ગ્રૂપ 'સી' : ઝિમ્બાબ્વે સામે આફ્રિકાનો ૧૦ વિકેટે વિજય

ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટે કચડી દક્ષિણ આફ્રિકાએ ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ-૨૦૧૨ના સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. દક્ષિણ આફ્રિકા ઉપરાંત ગ્રૂપ 'સી'ની અન્ય ટીમ યજમાન શ્રીલંકાનો પણ સુપર-૮માં પ્રવેશ પાક્કો થઇ ગયો છે જ્યારે સતત બીજા પરાજય સાથે જ ઝિમ્બાબ્વેના અભિયાનનો અંત આવી ગયો છે.

વિજય માટેના ૯૪ના સાધારણ લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાએ ૧૨.૪ ઓવરમાં વટાવ્યું હતું. આમ, શનિવારે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા

વચ્ચેની અંતિમ લીગ મેચ ઔપચારિક બની રહેશે. ટ્વેન્ટી-૨૦માં દસમીવાર કોઈ ટીમે દસ વિકેટ વિજય મેળવ્યો છે.

ઝિમ્બાબ્વે
૨ન
બોલ
મસાકદ્ઝા બો. લેવી બો. મોર્કેલ
૧૭
સિબાન્દા બો. એમ.મોર્કેલ
ટેલર કો. વિલિયર્સ બો. એમ.મોર્કેલ
ઈરવિન કો. વિલિયર્સ બો. કાલિસ
૩૭
૪૦
મેત્સકેનરી કો.પીટરસન બો.કાલિસ
૧૧
૧૮
ચિગુમ્બુરા એલબી બો. કાલિસ
ક્રેમર કો. વિલિયર્સ બો.કાલિસ
૧૧
ઉત્સેયા કો.વિલિયર્સ બો.સ્ટેયન
પ્રાઈસ અણનમ
ર્જાિવસ અણનમ ૯          ૧૧       ૦          ૦

એકસ્ટ્રા : ૦૮, કુલ : (૨૦ ઓવરમાં, ૮ વિકેટે) ૯૩, વિકેટ : ૧-૨ (સિબાન્દા, ૧.૪), ૨-૬ (ટેલર, ૩.૨), ૩-૧૬ (મસાકદ્ઝા, ૪.૪), ૪-૫૧ (મત્સકેનરી, ૧૦.૪), ૫-૫૧ (ચિગુમ્બુરા, ૧૦.૫), ૬-૬૦ (ક્રેમર, ૧૩.૪), ૭-૭૫ (ઉત્સેયા, ૧૬.૫), ૮-૭૭ (ઈરવિન, ૧૭.૪). બોલિંગ : સ્ટેયન : ૪-૦-૯-૧, એમ.મોર્કેલ : ૪-૦-૧૬-૨, મોર્કેલ : ૪-૦-૨૬-૧ , બોથા : ૩-૦-૧૬-૦, પીટરસન : ૧-૦-૮-૦, કાલિસ : ૪-૧-૧૫-૪.

દક્ષિણ આફ્રિકા
રન
બોલ
લેવી અણનમ
૫૦
૪૩
અમલા અણનમ
૩૨
૩૩
એક્સ્ટ્રા : ૧૨, કુલ : (૧૨.૪ ઓવરમાં, વિના વિકેટે) ૯૪. બોલિંગ : ર્જાિવસ : ૩-૦-૨૦-૦, વિટોરી : ૨-૦-૨૧-૦, પ્રાઇસ : ૩-૦-૧૯-૦, ઉત્સેયા : ૨-૦-૧૩-૦, ક્રેમર : ૨-૦-૧૦-૦, મેત્સિકેન્યરી : ૦.૪-૦-૩-૦.



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com