Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 04:00:48 PM IST
 

શ્રીદેવી KBCની હોટ સીટ પર

Sep 20, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 417
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ : ર૦ સપ્ટેમ્બર ૨૦૧૨

શ્રીદેવી લાંબા બ્રેક બાદ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળશે. 'પા' ફિલ્મના ડિરેક્ટર આર. બાલ્કિની વાઇફ ગૌરી શિંદેએ તેની ફસ્ટ ડિરેક્ટર ડેબ્યૂ ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં શ્રીદેવી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ એક નાનકડો રોલ ભજવ્યો છે. શ્રીદેવી તેની ફિલ્મનાં પ્રમોશન માટે મંગળવારે 'કેબીસી'ની હોટ સીટ પર જોવા મળશે.

અમિતાભ બચ્ચન અને શ્રીદેવીએ 'આખરી રાસ્તા', 'ઇન્કલાબ', 'ખુદા ગવાહ' ફિલ્મમાં સાથે કામ કર્યુ છે. 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં બિગ બીએ તેમના નાનકડાં રોલ માટેનાં શૂટિંગ બાદ ટ્વિટ કર્યુ હતું કે 'શ્રીદેવી આજે પણ એવી જ છે જેવી પહેલા હતી, જોશથી ભરેલી, સ્પોન્ટેનિયસ, ડિલાઇટફૂલ.' શ્રીદેવી અને બિગ બી સામે 'કેબીસી ૬' હોટ સીટ પર બેસીને જવાબ આપતી જોવા મળશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com