Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 09:05:51 AM IST
 

દક્ષિણ આફ્રીકામાં હિંદુ યુવકની જાતીય સતામણી બદલ ટીચર વિરુદ્ધ ફરિયાદ

Oct 15, 2012 NRI > Rest of World
 
Tags:   Racism Boy South Africa Hindu Human Rights comment     E-Mail     Print    
 
Viewed: 4182
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

જ્હોનિસબર્ગ, 15 ઓક્ટોબર

દક્ષિણ આફ્રિકામાં એક મ્યૂઝિક ટીચરે ભારતીય મુળના એક હિંદુ યુવકની જાતિય સતામણી કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. ટીચર પર યુવકના માતા પિતાએ આરોપ લગાવ્યો છે કે ટીચરે યુવક સાથે છેલ્લા ત્રણ વર્ષથી અયોગ્ય વર્તન કરી તેની સાથે જાતીય સતામણી કરી છે. ટીચર પર આરોપ છે કે તેણે યુવક પર ધર્મ તેમજ પહેરવેશ આધારીત ટીપ્પણી કરી હતી.

દક્ષિણ આફ્રીકાની એક સ્કુલમાં વ્યવસાયે મ્યુઝીક ટીચર તરીકે ફરજ બજાવતી સીબલ જોર્ડાન વિરુદ્ધ યુવકના માતા પિતાએ આ સમગ્ર પ્રકરણને લઇને દક્ષિણ આફ્રીકાના માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી છે. માનવ અધિકાર પંચે ટીચરની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની પાસેથી આ સમગ્ર પ્રકરણમાં જવાબ માગ્યો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com