Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 02:39:39 AM IST
 

ઝુબીન મહેતાને ઇઝરાયેલનો રાષ્ટ્રપતિ ખિતાબ

Oct 17, 2012 NRI > Rest of World
 
Tags:   Zubin Mehta NRI Indian origin Indian Mehta Israel Music comment     E-Mail     Print    
 
Viewed: 3599
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

જેરુસલેમ,17 ઓકટોબર

ભારતીય મૂળના સંગીતકાર ઝુબીન મહેતાને સંગીત મારફત સમાજમાં તેમણે આપેલા અદ્ભૂત યોગદાન બદલ ઇઝરાઇલનો પ્રતષ્ઠિત પ્રેસિડેન્શિયલ અવોર્ડ ઓફ ડિસ્ટિંક્શન દ્વારા સમ્માનિત કરવામા આવ્યા તા. આ એવોર્ડ ફ્રેંચ લીજન ઓફ ઓનર અથવા ઓર્ડર ઓફ કેનેડાના સન્માનના સમકક્ષ ગણવામાં આવે છે.

૭૬ વર્ષીય ઝુબીન આ પ્રકારનો ખિતાબ મેળવનારા પ્રથમ બિન યહુદી છે. અગાઉ ઈઝરાયેલમાં ઝુબીનની મ્યુઝીક એડવાઇઝર અને ડાયરેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી તી. ઇઝરાયલી રાષ્ટ્પતિ શિમોન પેરેસએ તેમના અધિકુત નિવાસ સ્થાને આયાજીત એક સમારંભમાં મહેતાને સમ્માનિત કરતા જણાવ્યુ તુ કે ઝુબીન તેમના સંગીતના સુરો ધ્વારા હ્યદયના વાક બની ગયા છે. વધુમાં તેમની પ્રશંસા કરતા કહ્યુ તુ કે તેમનુ સંગીત શાંતી અને આશાનો સંદેશ બની ગયુ છે. તેમનુ આ યોગદાન તેમના દેશ માટે બેનમુન છે તદઉપરાંત તેઓએ નેતૂત્વનુ પ્રદર્શન કર્યુ છે અને નેતાનો જન્મ લોકોમા આશા,મનોબળ જગાવવા માટે હાય છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com