Make Sandesh your homepage!
Guruji
English
Sandesh
Web
14 May, Wed, 2008
CROSSWORD
SUDOKU
HOROSCOPES
Home
/
Pic of the Day
Pic of the day
ચિત્રકાર વાંદરો !
આ તસ્વીર જોઈને ચોંકી ના જતા. જી... હા, જાપાનમાં ટોકિયો ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ પ્રાણી સંગ્રહાલય ‘ટામા ઝૂ પાર્ક’માં ૫૦ વર્ષના એક એવા ઉરાંગ ઉટાંગ વાંદરો રહે છે જે નિયમિત પેઈન્ટીંગ કરે છે. કાગળ, રંગ અને પીંછી તેના હાથમાં પકડાવી દેતાં આ વાંદરો ‘જીપ્સી’ તુરત જ ડાહ્યો-ડમરો થઈને ચિત્રો દોરવા માંડે છે. અને ખાસ તેને પીળો અને વાદળી અભિપ્રિય રંગો છે.
About Us
|
Advertise with Us
|
US Edition
|
Contact us
|
Site map
|
Code of Conduct
For comments and feedback send Email
Sandesh Bhavan, Lad Society Road, Vastrapur,
Ahmedabad-380 054. [Gujarat] INDIA.
Email :
sandesh@sandesh.com
Phone:
+91-79-40004000
Fax:
+91-79-40004158
Email :
investorsgrievance@sandesh.com
Site best viewed in
I.E 6 or + with 1024 x 768
Resolution
© Reproduction in whole or in part without written permission is prohibited.