| |
શૈક્ષણિક
અમદાવાદ
વડોદરા
સુરત
રાજકોટ
અમદાવાદ
જોઈએ
છે આચાર્ય
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર - વલ્લભ વિદ્યાલય,
બોચાસણના વિનય મંદિર (ઉત્તર બુનિયાદી - ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય)
માટે આચાર્ય, કાયમી બિન અનામત જગ્યા-૧ (એક) ભરવા માટે મા. જિલ્લા
શિક્ષણાધિકારીશ્રી, આણંદના જા.નં. મધક-૧/એન.ઓ.સી./૦૮-૦૯/કેમ્પ-૨ તા.
૧૨-૦૬-૨૦૦૮થી એન.ઓ.સી. મળેલ છે. પગાર ધોરણ અને અન્ય ભથ્થા સરકારશ્રીના
પ્રવર્તમાન નિયમ મુજબ મળવાપાત્ર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ બોર્ડના વિનિયમ ૧૯૭૪ની કલમ ૨૦(૧) મુજબની છેલ્લામાં છેલ્લી સુધારા
મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા તાલીમી સ્નાતક (બી.ટી./બી.એડ.)
અથવા સરકારશ્રીએ જાહેર કર્યા પ્રમાણે સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેવા અને
તાલીમ પછીનો માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પાંચ વર્ષનો શીખવવાનો અથવા
માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નિરીક્ષણનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો
અનુભવ હોય અથવા સ્નાતક અને એસ.ટી.સી./ટી.ડી./એચ.એસ.એસ.એ.એમ./ડી.એમ./એ.ટી.ડી./સી.પી.એડ./સંગીત
વિશારદ લાયકાત પછીનો ૧૦ વર્ષનો માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો
અનુભવ હોય પરંતુ બધા મળી ૧૫ વર્ષનો શૈક્ષણિક અનુભવ હોય તેવા તેમ જ ગાંધી
વિચારસરણી ધરાવતા ઉમેદવારોએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડના પરિશિષ્ટ-૨ મુજબ સ્વહસ્તાક્ષરમાં શૈક્ષણિક લાયકાતના તમામ
પ્રમાણપત્રો તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અને આચાર્ય તરીકેનો
અનુભવ હોય તો શાળાનું એસ.એસ.સી./એચ.એસ.સી. પરીક્ષાનું છેલ્લા ત્રણ વર્ષનું
પરિણામ, શિક્ષક તરીકેનો અનુભવ હોય તો પોતાના વિષયનું છેલ્લા પાંચ વર્ષનું
પરિણામ સહિત તાજેતરનો ફોટો લગાવી રજિસ્ટર પોસ્ટ એ.ડી.થી જાહેરાત પ્રસિદ્ધ
થયેથી દિન-૧૦માં નીચેના સરનામે અરજી કરવી. ઉપરોક્ત લાયકાત ધરાવતા આ શાળાના
શિક્ષકો પણ અરજી કરી શકશે. શિક્ષણ વિભાગના તા. ૨૧-૫-૧૯૯૪ તથા તા.
૬-૭-૧૯૯૮ના ઠરાવ મુજબ નિમણૂક પામનાર ઉમેદવારને ફાજલનું રક્ષણ મળવાપાત્ર
નથી. ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ મા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,
આણંદને મોકલી શકે છે. નોકરી કરતા ઉમેદવારે સંસ્થાનું ના વાંધા પ્રમાણપત્ર
અરજી સાથે જોડવાનું રહેશે. અરજી મોકલવાનું સરનામું : ઇનચાર્જ આચાર્ય,
વિનય મંદિર, વલ્લભ વિદ્યાલય, બોચાસણ ૩૮૮૧૪૦ તા. બોરસદ, જિ. આણંદ. તા.
૩-૭-૦૮ રાજેન્દ્ર ખીમાણી કુલસચિવ/મંત્રી ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
____________________________________________________________
જોઈએ છે
ગૂજરાત
વિદ્યાપીઠ સંચાલિત ગ્રામ સેવા કેન્દ્ર, વલ્લભ વિદ્યાલય, બોચાસણના અધ્યાપન
મંદિર માટે (૧) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદના જા.નં./મધક-૧/એન.ઓ.સી./૦૮-૦૯/કેમ્પ-૧
તા. ૧૬/૬/૦૮થી મળેલ એન.ઓ.સી. મુજબ અધ્યાપક સહાયક એમ.એડ્./એમ.એ. (શિક્ષણ)
૫૫% અંગ્રેજી અથવા એમ.એ. ૫૫% બી.એડ્. અંગ્રેજી તથા માન્ય પ્રાથમિક શાળામાં
૫ વર્ષનો સવેતન શિક્ષકનો અનુભવ (આ જગ્યા બિનઅનામત છે.) (૨) જિલ્લા
શિક્ષણાધિકારીશ્રી, આણંદના જા.નં./મધક-૧/એન.ઓ.સી./૦૮-૦૯/કેમ્પ-૨ તા.
૧૬/૬/૦૮થી મળેલ એન.ઓ.સી. મુજબ પાર્ટટાઈમ સંગીત શિક્ષક - એસ.એસ.સી./એચ.એસ.સી.
સંગીત વિશારદ બંને જગ્યાઓ માટે સરકારશ્રીના નિયમ મુજબ પગાર મળવાપાત્ર છે.
ઉમેદવારોએ જરૃરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે આ જાહેરાત પ્રસિદ્ધ
થયેથી દિન-૧૦માં રજિસ્ટર્ડ એ.ડી.થી આચાર્ય, અધ્યાપન મંદિર, વલ્લભ
વિદ્યાલય, બોચાસણ, તા. બોરસદ, જિ. આણંદ પીન ૩૮૮૧૪૦ ને અરજી કરવી. તા.
૩/૭/૦૮ ડો. રાજેન્દ્ર ખીમાણી કુલસચિવ/મંત્રી ગૂજરાત વિદ્યાપીઠ
____________________________________________________________
પ્રવેશ
જાહેરાત
મેનેજમેન્ટ ક્વોટા પ્રવેશ અંગે શૈક્ષણિક વર્ષ ૨૦૦૮-૦૯ માટે ગુજરાત રાજ્ય
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના પરિપત્ર નં. ૪૧/શતંપ/જ/પ્રવેશ/મે.ક્વોટા/૦૮-૦૯/૬૭
- ૫૧૭ના તા. ૧૬-૦૬-૦૮ આદેશ અનુસાર એસ. વી. ચૌધરી મહિલા અધ્યાપન મંદિર
પામોલ, તા. વિજાપુર, જિ. મહેસાણા માટે મેનેજમેન્ટ ક્વોટાની ૧૦ ટકા બેઠકો
મેરિટ લિસ્ટના આધારે ભરવાની હોેઈ લાયકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત
પ્રસિદ્ધ થયેથી ૧૦ દિવસમાં કોલેજના સરનામે રજિસ્ટર પોષ્ટ એડીથી અરજી કરવી.
પી.ટી.સી. પ્રવેશ અંગેથી કેન્દ્રીય પ્રવેશ સમિતિ ગાંધીનગર ખાતે અરજી કરેલ
હોય તેવા જ ઉમેદવારોએ પાવતી નં ઝેરોક્ષ નકલ એલ.સી. ધો.-૧૦, ધો.-૧૨ની
માર્ક્સશીટ જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલો તથા પાસપોર્ટ
સાઈઝના બે ફોટા સાથે અરજી કરવાની રહેશે. સરનામું : પ્રમુખ / મંત્રી, શ્રી
એસ. વી. ચૌધરી મહિલા અધ્યાપન મંદિર, પામોલ, તા. વિજાપુર, જિ. મહેસાણા પીન
કોડ નં. ૩૮૨૮૨૦.
____________________________________________________________
જોઈએ છે
- શિક્ષણ સહાયક (ઉદ્યોગ શિક્ષક)
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર - વલ્લભ વિદ્યાલય,
બોચાસણના વિનય મંદિર (ઉત્તર બુનિયાદી વિદ્યાલય) માટે મા. જિલ્લા
શિક્ષણાધિકારીશ્રી, આણંદના પત્રક્રમાંક મધક-૧/એન.ઓ.સી./૦૮-૦૯/કેમ્પ-૧૪
તા. ૧૨-૦૬-૨૦૦૮થી મળેલ એન.ઓ.સી. મુજબ કૃષિના વિષયો માટે શિક્ષણ સહાયક (ઉદ્યોગ
શિક્ષક) - ૧ (એક). શૈક્ષણિક લાયકાત : બી.એસ.સી. (એગ્રી.), બી.એડ્. અથવા
બી.આર.એસ. બી.એડ્., રોસ્ટર પોઈન્ટ-૪ પરિશિષ્ટ ક્રમાંક-૪ મુજબ આ જગ્યા
બક્ષીપંચના ઉમેદવારથી ભરવાની છે. સદર જગ્યા શિક્ષણ સહાયક (ઉદ્યોગ
શિક્ષક)થી ભરવાની હોઈ, પ્રવર્તમાન નિયમોનુસાર માસિક રૃ. ૩,૫૦૦/- ફિક્સ
પગાર આપવામાં આવશે. શિક્ષણ વિભાગના તા. ૨૧-૫-૧૯૯૪ તથા તા. ૬-૭-૧૯૯૮ના
ઠરાવ મુજબ નિમણૂક પામનાર ઉમેદવારને ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી. નિમણૂક
પામનાર ઉમેદવારને સંતોષકારક પાંચ વર્ષ પૂરા થયે નવર્વિધત પેન્સન યોજના
લાગુ પડશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરકારશ્રીના છેલ્લામાં છેલ્લા
ગુણાંકન નિયમોનુસાર જરૃરી તમામ આધારો જેવા કે એસ.એસ.સી., એચ.એસ.સી.,
સ્નાતક, અનુસ્નાતક તથા વ્યવસાયિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો
સહિત સરકારશ્રીના તા. ૩૦-૬-૨૦૦૬ના ઠરાવ અનુસાર કોમ્પ્યુટર કૌશલ્ય (સી.સી.સી.)
તથા અન્ય કૌશલ્યો મેળવ્યાની પ્રમાણિત નકલો અને શાળાનું ના વાંધા
પ્રમાણપત્ર, અનુભવનું પ્રમાણપત્ર, તેમ જ જે વિષય ભણાવતા હોય તે વિષયનું
છેલ્લા ૩ વર્ષનું શાળાનું તથા બોર્ડનું પરિણામ સાથે પરિશિષ્ટ-૨ મુજબ
સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઈઝના ફોટા સહિત રજિસ્ટર પોસ્ટ એ.ડી.થી
જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦માં નીચેના સરનામે અરજી કરવી. ઉમેદવાર ઇચ્છે
તો અરજીની એક નકલ મા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદને મોકલી શકે છે.
અરજી મોકલવાનું સરનામું : ઇનચાર્જ આચાર્ય, વિનય મંદિર, વલ્લભ વિદ્યાલય,
બોચાસણ. ૩૮૮૧૪૦. તા. બોરસદ, જિ. આણંદ. તા. ૩-૭-૦૮ રાજેન્દ્ર ખીમાણી,
કુલસચિવ / મંત્રી - ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
____________________________________________________________
ઓપન
ઈન્ટરવ્યૂ
શ્રીમતી
જી. કે. એસિડવાળા પી.ટી.સી. કોલેજ પલાસર (એન.સી.ટી.ઈ. ભોપાલ માન્ય
સ્વનિર્ભર) માટે ચાલુ તેમ જ શરૃ થનાર નવા વર્ગ માટે નીચેની લાયકાત ધરાવતા
ઉમેદવારોએ તા. ૯-૭-૦૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે અરજી લાયકાત, અનુભવ અને
જાતિના અસલ પ્રમાણપત્રો તેમજ તેની પ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સાઈઝના ફોટા
નંગ-૩ સાથે નીચેના સ્થળે સ્વખર્ચે હાજર રહેવું. (૧) પ્રિન્સીપાલ - એમ.એ./એમ.એસ.સી.
એમ.એડ્. (૫૫%) અને તાલીમી લાયકાત મેળવ્યા પછીનો માન્ય પ્રાથમિક, માધ્યમિક/ઉ.માધ્યમિક
શાળા કે અધ્યાપન મંદિરમાં સવેતન શિખવવાનો પાંચ વર્ષનો અનુભવ. (૨) અધ્યાપક
- ૦૭ જગ્યા ગુજરાતી, હિન્દી, મનોવિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા,
અંગ્રેજી એમ.એ./એમ.એસ.સી. એમ.એડ્. (૫૫%) અથવા એમ.એ./એમ.એસ.સી. (૫૫%)
બી.એડ્. અને તાલીમી લાયકાત મેળવ્યા પછીનો પાંચ વર્ષનો શાળાકીય શૈક્ષણિક
કાર્યનો સવેતન અનુભવ. (૩) ગૃહપતિ અને ગૃહમાતા માટે અનુભવી વ્યક્તિ હાજર
રહેવું. પગાર ધોરણ : સરકારશ્રીના નિયમાનુસાર આપવામાં આવશે. પ્રમુખશ્રી/મંત્રીશ્રી
શ્રી ચાણસ્મા પાટણ તાલુકા ગ્રામ વિકાસ હાયર એજ્યુકેશન ટ્રસ્ટ, પલાસર (શૈલાવી
સ્ટેશન) તા. ચાણસ્મા જિ. પાટણ પી.કો. ૩૮૪૨૭૫
____________________________________________________________
બી.એડ.મેનેજમેન્ટ કવૉટા પ્રવેશ જાહેરાત
શ્રી
શાકુંતલ સેકંડરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ, સોનલ ચાર રસ્તા ગુરૃકુળ
રોડ,મેમનગર, અમદાવાદ-૫૨ ગુજ યુનિ. સાથે સંલગ્ન કોલેજ કે જે યુનિ. નજીક અને
ડ્રાઈવ-ઈન પોશ વિસ્તારમાં છે. તેના મેનેજમેન્ટ કવૉટાની ૧૫ બેઠકો પર
પ્રવેશ મેળવવા તા. ૩૧-૦૭-૦૮ પહેલાં અરજી કરો. મેનેજીંગ ટ્રસ્ટીશ્રી
શ્રીશનાભાઈ પટેલ અને શ્રી ટિકેન્દ્ર પટેલ
99251-99251, 98254 15140, 97254-15140, 94263 14617
____________________________________________________________
અધ્યાપકો
જોઈએ છે
બી.એડ.કોલેજ માટે તાત્કાલિક
M.A.
M.Sc. M.Com. M.Ed.
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સમાજવિદ્યા, એકાઉન્ટસ, વાણિજ્યગણિત,
વિજ્ઞાન અરજી કરો અથવા રૃબરૃ મળો શ્રી શનાભાઈ પટેલ મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી
શાકુંતલ બી.એડ.કોલેજ, સોનલ ચાર રસ્તા, મેમનગર, અમદાવાદ-380052
(M) 9825415140
____________________________________________________________
શિક્ષક
જોઈએ છે
પ્રાથમિક વિભાગ માટે
P.T.C.
ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, સંસ્કૃત ભણાવી શકે તેવા તાત્કાલિક રૃબરૃ મળો
આચાર્યશ્રી, શ્રી શારદા શિશુવિહાર, ડ્રાઈવઈન શોપીંગ સેન્ટર, થલતેજ,
અમદાવાદ-54
____________________________________________________________
જોઈએ છે
(પાંચમો પ્રયત્ન)
સરદાર
વિદ્યાભવન ટ્રસ્ટ, મહેસાણા સંચાલિત શ્રી એસ.એમ.શાહ લૉ કોલેજ, મહેસાણામાં
આચાર્યની જગ્યા ભરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના પત્ર ક્રમાંક :
કવટ-૬-૪(૨)-૨૦૦૮-૭૧૬૫-૭૨૦૨,તા. ૧૪-૫-૨૦૦૮ દ્વારા મંજૂરી મળેલી છે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના તા. ૨૯-૪-૯૯ અને
તા. ૨૯-૪-૨૦૦૦ના ઠરાવની જોગવાઈ મુજબ યુ.જી.સી. અને હેમ. ઉ.ગુ.યુનિ.ના
ધારાધોરણ મુજબ રહેશે. લાયકાત : અનુસ્નાતક કક્ષાએ (એલએલ.એમ) ઓછોમાં ઓછા ૫૫
ટકા ગુણ અથવા તેની સમકક્ષ બી ગ્રેડ (સાત પોઈન્ટ સ્કેલમાં)
Ph.D.
અથવા સમકક્ષ પ્રકાશન/સંશોધન કાર્ય. કોલેજ/યુનિર્વિસટી કક્ષાએ દશ વર્ષનોેે
શૈક્ષણિક અનુભવ. તા. ૨૪-૧૨-૧૯૯૮ પહેલાના આચાર્યોને પી.એચ.ડી./સંશોધનકાર્યમાંથી
મુક્તિ મળી શકશે. તા. ૧૯-૯-૧૯૯૧ પહેલાંથી અનુસ્નાતક પદવી મેળવી હોય અને
જેઓ પી.એચ.ડી.નીડીગ્રી ધરાવતા હોય તેઓને પાંચ ટકાની છૂટ મળશે. પગાર ધોરણ
૧૨૦૦૦-૪૨૦-૧૮૩૦૦ તથા અન્યભથ્થાં. નોકરી કરતા ઉમેદવારે પોેેતાની અરજી ‘ના
વાંધા પ્રમાણપત્ર’ સહિત સંસ્થાના વડા મારફત મોેેકલવી. ઉપરોક્ત લાયકાત/અનુભવ
ધરાવતા ઉમેદવારે પરીક્ષાના તમામ ગુણપત્રકોની નકલ તથા અનુભવના
ર્સિટફીકેટોની પ્રમાણિત નકલો સાથે દિન-૧૫માં મેનેજિંગ ટ્રસ્ટી, સરદાર
વિદ્યાભવન, ટ્રસ્ટ,
C/o
શ્રી એસ.એમ.શાહ લૉ કોલેજ, નાગલપુર રોડ, હાઈવે, મહેસાણાને રજી.એ.ડી.થી અરજી
કરવી.
____________________________________________________________
જોઈએ છે
શ્રી
જી. વી. માયાવંશી પી.ટી.સી. કોલેજ, અંબાવ માટે ગૃહમાતા જગ્યા-૨ શૈક્ષણિક
લાયકાત - સ્નાતક અથવા તાલીમી સ્નાતક વિધવા ત્યક્તા બેનને પ્રથમ પસંદગી
જાહેરાત પ્રસિદ્ધ થયેથી પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલ સાથે
દિન-૭માં અરજી કરવી. સંચાલક : શ્રી જી. વી. માયાવંશી પી.ટી.સી. કોલેજ,
અંબાવ, તા. ઠાસરા, જિ. ખેડા
____________________________________________________________
જોઈએ છે
(ઓપન
ઈન્ટરવ્યુ) આઈ.પી.મિશન હાઈસ્કૂલ વિકટોરીયા ગાર્ડન પાસે, રાયખડ,
અમદાવાદ-૩૮૦૦૦૧ (ગુજરાતી માધ્યમ)ના નીચે જણાવેલ વિભાગોમાં તદ્ન હંગામી
ધોરણે શિક્ષકો જોઈએ છે. લાયકાત ધરાવતાં ઉમેદવારોએ તા.૭-૭-૨૦૦૮ સોમવારનાં
રોજ ૧૧-૦૦ કલાકે અરજી અને લાયકાતના તમામ પ્રમાણપત્રો સાથે રૃબરૃ હાજર
રહેવું. (૧) હાઈસ્કૂલ : બી.એ.બી.એડ.-અંગ્રેજી/(૨) હાયર સેકન્ડરી : પાર્ટ
ટાઈમ- એમ.એ. બી.એડ. અર્થશાસ્સ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા/(૩) પ્રાથમિક તથા
હાઈસ્કૂલ વિભાગ માટે કોમ્પ્યુટર શિક્ષક બીસીએ/ડીસીએ./ ચેરમેન આઈ.પી.મિશન
હાઈસ્કૂલ, રાયખડ. અમદાવાદ
____________________________________________________________
English Medium (Teachers) Std 8 to 12 All Subject 9825629627,
9879596905
____________________________________________________________
My
Eduacation
કોઈપણ
ધોરણ ફેલ
6,7,8,9,10,
અને
12
ફેલ સિધા
10
તથા
12માં
ગેરંટી સાથે પાસ કરો.
MCA,
BCA, MBA, BA, B.COM, MSC. D. Pahrma
કરો.
09929492929, 09982828656, 9925969161
(ગુજ.)
____________________________________________________________
^
TOP ^
વડોદરા
શેરબજાર/
NCFM BCFM/ Arbitrage
ની
Online
Personale Training
થી
100% Income
મેળવો- ૯૪૨૮૫૮૫૭૮૯
સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્ષ
CCC/
University Diploma (1 Year)
અને
Professional
Course Starts from Rs. 299/- P.M. For (Internet, M.S. Office, Spoken
English, Tally, DTP, Web Designing, Autocad, Hardware Networking)
ની તાલીમ માટે સંપર્ક કરો.
Compusoft- 135,
Paradise Complex, Sayajigunj, Vadodara. Call- 2362924/ 9879509135
મોબાઇલ કોર્ષ કમ્પ્યુટર એકાઉન્ટ કોર્ષ શાહ ઇન્સ્ટીટયુટ કિર્તીસ્તંભ,
નહેરૃભવન પાસે, વડોદરા. સુપર માર્કેટ, ભરૃચ. ૯૮૨૫૮૭૩૦૭૧
BSC
પછી
શું?ઃ-
મેડીકલ લેબ ટેકનોલોજીનો કોર્ષ કરી વિદેશમાં ઉજજવળ તક મેળવો. 'ગુજરાત
ઇન્સ્ટીટયુટ' શ્રીરામવે પ્લાઝા, જીપીઓ ખારીવાવ રોડ, દાંડીયાબજાર, વડોદરા.
ફોનઃ- ૨૪૩૪૩૩૪, ૨૪૧૮૮૮૪
IELTS,
Spoken English, Personality Development,
સડસડાટ
અંગ્રેજી બોલવા માટે
Klassic Klasses,
પર્સનલ એટેન્શન, સમુહમાં વ્યાકરણ કેસેટથી શીખવા.
Group Discussion,
Manners, Etiquette Tips by Ex. Director, Ex Principal- 2358765,
9427346372
એડમીશન
MBBS, BDS,
BPT, Pharmacy, BSc (N), GNM
માં
૧૦૦% સુધીની સ્કોલરશીપ સાથે એડમીશન માટે તુરન્ત સંપર્ક કરો.
ESSO Ph: (0265)
6640724, 6547525
'અંગ્રેજી આવડતું નથી'...?
ચિંતા છોડો!! પાયાથી પૂર્ણતા સુધી, વિશિષ્ટ ટેકનીકથી સંપૂર્ણ કોર્ષ શીખો.
'Sameer Soni’-
9979977510
VAACHA
પ્લે સેન્ટર/ ડેકેર,
ISKCON
ગોત્રી
CBSE
Personal Tuitions- 9879118570
૧૦૦% મોબાઇલ રીપેરીંગ શીખો. ફકત ૧ મહિનો- આલ્ફા- ૯૮૨૪૯૬૨૬૧૬, વડોદરા
ફકત બહેનો માટે સમામાં મોન્ટેસોરી (પ્રિ પીટીસી) ટીચર્સ ટ્રેનીંગ કોર્ષ (સરકાર
માન્ય) સાથે
CCD.
ચિંતામણી
એજયુકેશન સેન્ટર, ૩૯, શાંતિવન સોસાયટી, સુંદરવન સોસાયટી પાસે અભિલાષા
ચારરસ્તા, ન્યુ સમારોડ. (મો) ૯૯૯૮૧૦૭૧૭૫, ૯૮૯૮૦૨૬૫૭૩
અખીલ ગુજરાત પેરામેડીકલ કાઉન્સીલ (ISO:
9001: 2000 Certified)
સંચાલીત
નર્સિગ આસીસ્ટન્ટ,
OT
આસીસ્ટન્ટ,
ECG
ટેકનીશીયન, મેડીકલ લેબ ટેકનીશીયન,
INC
તથા
KNC
માન્યતા
પ્રાપ્ત વાઘદેવી નર્સિગ કોલેજ ઓફ બેંગ્લોર દ્વારા સંચાલીત કોર્ષ ચલાવવામાં
આવે છે. આ કોર્ષમાં એડમીશન મેળવવા માટે મળોઃ- બીજેમાળ, સિદ્ધાર્થ
કોમ્પલેક્ષ, બ્રાહ્મણસભા હોલની સામે, દાંડીયાબજાર, વડોદરા. નોંધઃ- ઉપરોકત
કોર્ષના અભ્યાસક્રમ ઉપરોકત સંસ્થા દ્વારા વડોદરામાં જ ચલાવવામાં આવે છે.
(મો) ૯૯૭૯૨૩૪૮૩૯, ૩૦૨૬૧૧૮, ૩૦૨૬૧૧૯ (હોસ્ટેલની વ્યવસ્થા છે) શાખાઃ-
પ્રહાર કોમ્પલેક્ષ, આજવારોડ, વડોદરા- ૯૮૨૫૩૩૫૪૪૧
ધોરણ ૧૦/૧૨ કોમર્સ પર્સનલ ટોમટયુશન બંને મીડીયમ- ૯૮૯૮૦૯૬૯૩૫
Maunangini
NGO’ Hypnotica’ Learn Hynosis for better Performance in Business,
Exam, Interview, Life. 0265-3917081, 9824876795
વિદેશમાં તકઃ- મેડિકલ લેબ ટેકનોલોજીનો કોર્ષ કરી વિદેશમાં ઉજજવળ તક મેળવો.
'ગુજરાત ઇન્સ્ટીટયુટ' શ્રી રામવે પ્લાઝા, જીપીઓ- ખારીવાવ રોડ,
દાંડીયાબજાર, વડોદરા. ફોન- ૨૪૩૪૩૩૪, ૨૪૧૮૮૮૪
ગણિત વિષયમાં વધુ ગુણ મેળવવા ધોરણ ૮-૯-૧૦ બંને માધ્યમ. અનુકુળ સમય
અનુકુળ બેચો. રેગ્યુલર રીપીટેડ. સંપર્કઃ- ગોપાલભાઇ સોની- ૯૩૨૭૪૫૭૫૩૨
'ભાષા'
Spoken
English Classes For all age group, Gauranted Speaking: Disha Trivedi:-
2340385/ 9723142306
'ભાષા'
The Language
Classes for 1 to 12 Std. Both Medium English, Hindi, Gujarati,
Sanskrit: Disha Trivedi:- 2340385/ 9723142306
એડમીશન ચાલુઃ
૧૦/૧૨/ કોલેજ/ પાસ/ નાપાસ/ વિદ્યાર્થી માટે એક વર્ષનો ડિપ્લોમાં કોર્ષ (ડિઝલ/
પેટ્રોલ) થીયરી સાથે પોતાના રનીંગ વર્કશોપમાં પ્રેકટીકલ જ્ઞાાન આપતી ૩૮
વર્ષ જુની બરોડા ઇન્સ્ટીટયુટ ઓફ ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ. 'ગુરૃપ્રસાદ'
કમાટીબાગ, કાલાઘોડા વિશ્વામિત્રી પુલના નાકે, પંચમુખી હનુમાન મંદિર સામે,
જેલરોડ, વડોદરાઃ (૦૨૬૫) ૨૪૨૬૯૨૬
શ્રી વિશ્વકર્મા એજયુકેશન
ટ્રસ્ટ દ્વારા સંચાલીત સરકાર માન્ય પરીક્ષા કોર્ષ સીવણ, એમ્રોઇડરી,
ટીચર્સ ટ્રેનીંગ કલાસ માટે મળોઃ- (કેનેડા જવા ઇચ્છતાએ રૃબરૃ મળવું)ઃ ૧૯૪
અનમોલ હાઉસીંગ સોસાયટી, સત્યમ એપાર્ટમેન્ટ પાછળ, પ્રગતિનગર, રણછોડરાય
સોસાયટી પાસે, લક્ષ્મીપુરા રોડ, ગોરવા, વડોદરા. (૦૨૬૫) ૨૩૯૫૮૧૬
સ્પોકન ઇંગ્લીશ કલાસ
ખાસ ગુજરાતી માધ્યમના ભાઇઓ- બહેનો વિદ્યાર્થી માટે નવી બેચ ૧૦૦% ગેરેન્ટી
સાથે ત્રણ માસમાં અંગ્રેજી બોલતા- લખતા- વાંચતા શીખો. ગુરૃ એજયુકેશન
સેન્ટર, કારેલીબાગ તથા માંજલપુર. મોઃ- ૯૮૯૮૫૬૩૭૦૧, ફોન- ૨૪૬૬૩૧૦
એડમીશન ચાલુ પ્રી પીટીસી મોન્ટેસરી ટીચર્સ ટ્રેનીંગ કોર્ષ ધોરણ ૧૦-૧૨
ગ્રેજયુએટ પાસ કોઇપણ ઉંમરની બહેનો કરી શકે છે. ગુરૃ એજયુકેશન સેન્ટર, શાખા-
કારેલીબાગ, માંજલપુર ફોનઃ- ૨૪૬૬૩૧૦, ૯૮૯૮૫૬૩૭૦૧
એડમિશન ચાલુ
Basic Electronics CTV DVD
શીખો.
Computer
Hardware And Network
શીખો.
વાયરલેસ હાઉસ દાંડીયાબજાર મોઃ- ૯૪૨૭૫૯૦૫૮૮
પર્સનલ ટયુશન
GSEB/ CBSE
ધો. ૧૧-
૧૨ Eng./ Guj.
Med. Account OCM.
સંપર્કઃ-
૯૯૯૮૫૭૦૩૮૭
પર્સનલ ટયુશન ધો. ૧ થી ૧૨ ગુજરાતી હિન્દી સંસ્કૃત તેમજ અન્ય વિષય સંપર્કઃ-
૯૯૭૯૧૦૮૧૮૧
જોઈએ છે
"હિંમત
વિદ્યાનગર" સ્થિત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ - રાધનપુર સંચાલિત શ્રી
ત્રીકમજી એ. ચતવાણી આર્ટ્સ એન્ડ જે. વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ -
રાધનપુર માટે લીવ વેકેન્સી સબસ્ટીટયુટ વ્યાખ્યાતા - ૨ (સંસ્કૃત - ૧,
ગુજરાતી - ૧). લાયકાત અનુસ્નાતક કક્ષાએ ૫૫% અથવા તેની સમકક્ષ ગુડ
એકેડેમિક રેકોર્ડ પગાર ધોરણ ૮૦૦૦-૨૭૫-૧૩૫૦૦ અને નિયમ મુજબના ભથ્થા. (૧) આ
જગ્યા તદૃન હંગામી છે. અધ્યાપકો ટીચર્સ ફેલોશીપ યોજના અન્વયે પી.એચ.ડી.
અભ્યાસ અર્થે જવાના હોઈ વધુમાં વધુ ૨ વર્ષ અથવા પી.એચ.ડી. પૂર્ણ થાય તે
બેમાંથી જે ઓછું હોય ત્યાં સુધીના સમયગાળા માટે જ છે. (૨) અનુ. જાતિ - અનુ.
જનજાતિના ઉમેદવારોને નિયમ મુજબ ૫% છુટછાટ મળવાપાત્ર છે. (૩) પી.એચ.ડી.,
નેટ સ્લેટને પ્રથમ પસંદગી. લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની
પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયે દિન-૧૫માં રજિ.એ.ડી.થી
આચાર્યશ્રી ત્રિકમજી એ. ચતવાણી આર્ટ્સ એન્ડ જે. વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ
કોલેજ - રાધનપુર, જિ. પાટણ પીન. ૩૮૫૩૪૦ ને અરજી કરવી. ડો. સી. એમ. ઠક્કર,
પ્રિન્સિપાલ.
આચાર્ય જોઇએ છે
યુ.જી.સી. તથા ગુજરાત યુનિવર્સિટીના પગાર ધોરણ મુજબ અનુભવી અને યોગ્ય
ઉમેદવારો પાસેથી આચાર્યની જગ્યા માટે અરજી મંગાવવામાં આવે છે. ઉચ્ચ
શિક્ષણ કમિશ્નરશ્રીના પત્ર ક્રમાંકઃ કવટ-વ-૪/ ૨૦૦૮/ ૭૧૬૫/ ૭૨૦૨ તા.
૧૪-૫-૨૦૦૮થી જગ્યા ભરવાની મંજુરી મળેલ છે. લાયકાતઃ- ૫૫% ગુણ સાથે
અનુસ્નાતક પદવી અથવા સાત પોઇન્ટ સ્કેલમાં સમકક્ષ 'બી' એડ. પી.એચ.ડી. અથવા
સમકક્ષ પ્રકાશન/ સંશોધન કાર્ય. ૧૦ વર્ષનો શૈક્ષણિક કે સંશોધનનો
યુનિવર્સિટી, કોલેજ અથવા ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં અનુભવ. નોંધઃ-
યુનિવર્સિટીના ધારાધોરણ અન્વયે અત્યારે આચાર્ય તરીકે કાર્ય કરતા હોય તેઓને
૫૫% લાયકાતનું ધોરણ લાગુ પડશે નહીં. પગાર ધોરણ રૃા. ૧૨૦૦૦- ૪૨૦- ૧૮૩૦૦ તથા
અન્ય ભથ્થા યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓના ગુણપત્રકો, પી.એચ.ડી.ના
પ્રમાણપત્રો તથા અધ્યાપન સંશોધનના અનુભવના પ્રમાણપત્રો તેમજ હાલમાં જયાં
કાર્યરત હો એ સંસ્થાના વડાની એન.ઓ.સી. સહિત અરજી રજીસ્ટર્ડ એ.ડી.થી જાહેર
ખબર પ્રસિધ્ધ થયેથી ૧૫ દિવસમાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, એન.સી. બોડીવાલા
એન્ડ પ્રિ. એમ.સી. દેસાઇ કોમર્સ કોલેજ, ટંકશાળા, કાલુપુર, અમદાવાદ-
૩૮૦૦૦૧ને મોકલવી. તા. ૨૩-૦૬-૨૦૦૮ સહી/- પી.ડી. પંડયા, મેનેજીંગ ટ્રસ્ટી,
શ્રી રામ વિદ્યાવર્ધક ટ્રસ્ટ, અમદાવાદ
^
TOP ^
સુરત
“બેટર કેરીયર મેનેજમેન્ટ”
નવા બેચ
શરૃ “સ્પોકન ઈંગ્લીશ”
IELTS
FRENCH, TALLY 9.0 DTP, AUTOCAD, 3DMAX.
મળો -
2042,
બેલ્જીયમ સ્કવેર દિલ્હીગેટ-
2601016,
9-
પટેલપાર્ક તાડવાડી - રાંદેરરોડ -
2760462,
203
ગ્રીનપ્લાઝા, હનીપાર્કરોડ,
LP
સવાણી સર્કલ-
2737500
_________________________________________________________________________________________________________________
મોબાઈલ
કોર્ષ
ટીવીકોર્ષ શાહ ઇન્સ્ટીટયુટ, આર્ર્યુુવેદ કોમ્પલેક્ષ, આર્યુવેદ કોલેજ સામે,
સ્ટેશન પાસે, સુરત. ૯૮૨૫૮૭૩૦૭૧
_________________________________________________________________________________________________________________
Call
Center Training
100% Job
Guarantee. IELTS Registration Centre. Orion Calltech. D-721,
International Trade Centre, Majuragate, Ph. 3025227
_________________________________________________________________________________________________________________
સિફલી
એમ્બ્રોઈડરી ડીઝાઈન
કોમ્પ્યૂટર કલાસીસ સંપર્ક :
Mo -
9377398573 0261 - 2277199
_________________________________________________________________________________________________________________
મોન્ટેસરી પ્રવેશ
કામરેજ,
બારડોલી, ગુજરાતી/અંગ્રેજીમાં પ્રિપીટીસી તાલીમ ૧૧ થી ૨, ઉપાસના મોન્ટેસરી
ભવાની કોમ્પલેક્ષ સાઈ હોસ્પીટલની પાસે કામરેજ ચારરસ્તા ડૉ. સીટી ખેંગારના
માળ ઉપર જનતા સોસાયટી બારડોલી. ૦૨૬૧-૨૭૬૫૨૨૬, ૯૪૨૬૧૪૪૧૪૯
_________________________________________________________________________________________________________________
APTECH
રાંદેરરોડ
ધોરણ
૧૦/૧૨ પછી
ACCP
કોર્ષમાં જોડાઈને
100%
જોબ મેળવી.
ITમાં
ઉજ્જવળ ભવિષ્ય બનાવો. ૯૨૨૭૯૦૨૧૦૫
_________________________________________________________________________________________________________________
IHT
IHTએ
ભારતની નં-૧ કોમ્પપ્યયુટર હાર્ડવેર (ચીપ/કોમ્પોનેન્ટ લેવલ) અને
નેટર્વિંકગ ઈસ્ટીટયુટ છે.
IHTના
કેરીયર કોર્સ પર ૧૦૦%
નોકરીની ગેરંટી સ્ટેમ્પ પેપર પર મેળવો.
Ph. 9898991345, 9898991346
_________________________________________________________________________________________________________________
ફોર્થવે
ફિલ્મ
એકટીંગ,
ડાયરેકશન, ફિલ્મ મેકિંગ, કલાસ ગેરેંટેડવર્ક
2906609
_________________________________________________________________________________________________________________
જાવેદ
હબીબ ટ્રેનીંગ સેન્ટર
હેરસ્ટાઈલીંગ, કલરીંગ, સ્ટ્રેઈટનીંગનો કોસીંસ (ટ્રેનીંગ) બેઝીક અને
એડવાન્સ સર્ટીફાઈડ કોસીંસ (ટ્રેનીંગ) ફુલ/પાર્ટટાઈમ કોસીંસ (ટ્રેનીંગ)
વર્કશોપ અને સેમીનાર નોટ : ઉપર જણાવેલ કોસીંસ કર્યા બાદ હેર સ્ટાઈલીસ્ટ
તથા બ્યુટીશયનને કંપની તરફથી ૧૦૦%
નોકરીની ગેરંટી આપવામાં આવશે. *જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી લિ.*ની પ્રવેશ
પરીક્ષા પાસ કર્યા બાદ નોકરી આપવામાં આવશે. ૫૦૩-૫૦૪, ક્લાસીક કોમ્પલેક્ષ,
એ.વી..સન્સની સામે, ઘોડદોડ રોડ, પાર્ર્લેપોઈન્ટ, સૂરત. ૩૦૬૫૦૯૦, ૩૦૬૩૩૪૦,
૩૦૬૩૩૪૧
_________________________________________________________________________________________________________________
મોબાઈલ
રીપેરીંગ કોર્ષ
સરકાર
માન્ય સુરતની નં-૧ સંસ્થા દ્વારા સંપૂર્ણ કોર્ષ શીખો સાથે મેળવો અઢળક લાભો
સંપર્ક :
CREDIBLE
2460468, 9825106746
_________________________________________________________________________________________________________________
વર્ષ-ખર્ચ- બચાવો
SSC
પાસ અથવા ધોરણ- ૧૧ પાસ/નાપાસ ડાયરેકટ
HSC
ધોરણ-૧૨ની પરીક્ષા માર્ચ- ૨૦૦૯માં આપવા સંપર્ક કરો. ૯૩૨૮૦૮ |