Apr 18,2014 05:42:54 AM IST
ચૈત્ર વદ ૦૩ - -
સુખાપુરામાં અથડામણ કેસના એક જૂથના છે શખસો ઝબ્બે  
મહેસાણા ખાતે સુખાપુરા વિસ્તારમાં જોગણી માતાના ચોકમાં રાત્રે ગરબા રમવાની તકરારમાં મારક હથિયારો સાથે હિંસક હુમલો કરવાની ઘટનામાં મહેસાણા બી ડિવિજન પોલીસે છે શખસોને ગુરુવારે સાંજે ઝડપી લીધા હતા. અટકાયતમાં લેવાયેલા શખસો વિરુધ્ધ રાયોટિંગ અને હુમલાના આરોપમાં પૂછતાછ કરી અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
18/04/2014
 
 
રસોઈ બનાવતા દાઝેલી સગીરાએ દમ તોડયો  
વિજાપુર તાલુકાના ભાવસોર ગામે રહેતી ૧૪ વર્ષીય સગીરા રસોઈ બનાવતા સમયે આગથી સળગી જતાં આખા શરીરે દાઝી ગઈ હતી અને સારવાર દરમ્યાન તેનું કરૃણ મોત નીપજયું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
18/04/2014
 
 
મહંમદ બેગડાએ અમૂઢ ગામને ધ્વસ્ત કર્યું, અવશેષો મોજૂદ છે  
પાટણ જિલ્લાની હદ નજીકના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું મૂળ અમૂઢ સંવત ૧૪૩૧માં મહંમદ બેગડાના સૈન્યે ધ્વસ્ત કર્યું હતું અને ૨૨૩ વર્ષ જૂનું ગ્રામપદ ખાલી થઈ ગયું હતું. ત્યારબાદ, ધ્વસ્ત વસાહતથી ૧.૫ કિમી દુર વસેલા હાલના અમૂઢવાસીઓ પ્રાચીન નિલકંઠેશ્વર મહાદેવ પર ગજબની આસ્થા ધરાવે છે.
18/04/2014
 
 
વિરમગામના દહેજ સંદર્ભ કેસમાં પતિને ૩ વર્ષની સખત કેદની સજા  
વિરમગામ કોર્ટ ખાતે અમદાવાદ જિલ્લાના રામપુરા દેત્રોજ તાલુકાના કોઈન્તીયા ગામે પરિણીતાને દહેજ બાબતે સાસરિયાં માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હોવા સંદર્ભનો કેસ ચાલી રહ્યો હતો જે કેસમાં કોર્ટે મંગળવારના રોજ પરિણીતાના પતિને ત્રણ વર્ષની સખત કેદની સજા....
18/04/2014
 
 
■   સુખાપુરામાં અથડામણ કેસના એક જૂથના છે શખસો ઝબ્બે  
 
■   રસોઈ બનાવતા દાઝેલી સગીરાએ દમ તોડયો  
 
■   મહંમદ બેગડાએ અમૂઢ ગામને ધ્વસ્ત કર્યું, અવશેષો મોજૂદ છે  
 
■   વિરમગામના દહેજ સંદર્ભ કેસમાં પતિને ૩ વર્ષની સખત કેદની સજા  
 
■   ઉનાળુ વેકેશનની મતદાન પર અસર વર્તાશે  
 
■   સુખાપુરામાં અથડામણ કેસના એક જૂથના છ શખસો ઝબ્બે  
 
■   રૃપિયા ૧ લાખ સાથે ઝડપાયેલા ભાજપના કાર્યકર વિરુદ્ધ ફરિયાદ  
 
■   રસલપુરમાં જમીનના વિવાદમાં ૪ શખસોનો પિતા-પુત્ર ઉપર હુમલો  
 
■   મહેસાણામાં બાઈકચોરીનો સિલસિલો યથાવત્  
 
■   લશ્કરી કૂવામાં ડફેર બાખડયા, એકનો બીજા પર છરીથી હુમલો  
 
■   જીપે બાઈકને ટક્કર મારતાં એકને ઈજા  
 
■   લક્ષ્મીપુરામાં બંધ મકાનમાં ચોરીની કોશિશ  
 
■   ઊંઝા તાલુકામાં મિનરલ વોટર, ઠંડાપીણાંની શુદ્ધતા સામે આશંકા  
 
■   મેવડ નજીક ટ્રકના ચાલકે બ્રેક મારતાં મુસાફરો ઘવાયાં  
 
■   મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં બ્રૂસેલોસીસનો ખતરો  
 
Next >>
For more news Archive
Most Popular
Opinion Poll

કેજરીવાલે મોદી-અંબાણીનાં સંબંધ પર ઉઠાવ્યાં પ્રશ્નો? શું ખરેખર અંબાણીનાં ખિસ્સામાં છે ભાજપનાં મોટા માથાVote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com