180X600.jpg
Feb 07,2016 06:22:20 PM IST
નડિયાદની યુવતી સાથે લગ્ન કર્યાના ચાર દિવસ બાદ યુવક જતો રહ્યો ઓસ્ટ્રેલિયા  
એનઆરઆઇ સાથે લગ્ન કરવા ઉત્સુક યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે.લગ્નનો ધર્મ નિભાવવાની જવાબદારીમાંથી પતિ છટકી શકે નહી. હાઇકોર્ટે પતિ-પત્નીના ઝઘડાના કેસમાં ઉકત અવલોકન કર્યુ હતુ.
20/01/2016
 
 
ઉલટી ગંગાઃ ઓસ્ટ્રેલિયમાં વિદેશી બહેનપણીના રંગમાં રંગાયેલી પત્નીએ મહેસાણાના પતિને કર્યો રઝડતો  
મહેસાણામાં રહેતાં સાસુના ખર્ચે પતિ પાસે ઓસ્ટ્રેલિયા પહોંચેલી પત્નીએ ત્યાંની પડોશી યુવતીના રવાડે ચઢી સ્વતંત્ર જીવનશૈલિ જીવવા પતિને ઘર બહાર ખદેડી મુક્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
13/01/2016
 
 
યમુના એક્સપ્રેસ-વે ઉપર અકસ્માતમાં 5 NRIના મોતઃ ત્રણ ઘાયલ  
ઓસ્ટ્રેલિયાથી ભારત ભ્રમણ કરવા માટે આવેલા પ્રવાસી ભારતીયોની કારને યમુના એક્સપ્રેસ-વે ઉપર અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે કારમાં સવાર આઠ લોકોમાંથી પાંચના મોત નીપજ્યા હતા જ્યારે બાકીના ત્રણ ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
11/01/2016
 
 
For more news Archive
Opinion Poll

ફિલ્મોને સર્ટિફિકેટ આપતાં સેન્સર બોર્ડ ઉપર રાજકારણ હાવી હોઈ શકે?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com