Nov 24,2014 01:23:43 PM IST
બાકરોલ ગામમાંથી ઝડપાયેલા મોબાઈલ ચોરનો બોટાદ પોલીસે કબજો મેળવ્યો  
વલ્લભવિદ્યાનગર પોલીસે બે દિવસ પૂર્વે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન બાકરોલ ગેટ પાસેથી શંકાના આધારે બાઇક સવારને અટકાવી પુછપરછ બાદ ધરપકડ કરી ચોરીના મોબાઇલ ઉપરાંત મોટર સાયકલ મળી ૭૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગતરોજ...
24/11/2014
 
 
પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતાં ચકચાર  
આણંદ તાલુકાના ખંભોળજ ગામમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા અનેક તર્કવિતર્કો સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.આ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા ખંભોળજ પોલીસે જાણવાજોગ નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
24/11/2014
 
 
આણંદમાં લૂંટના બનાવોમાં છારા ગેંગ હોવાની આશંકા  
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી લુંટના ઉપરાછાપરી બનાવો નોંધાયા હતા અને બે દિવસમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી દ્વારા બાઈકસવાર લુંટારૂઓએ બોરસદ અને આસોદર ચોકડી પાસે અનુક્રમે રૂ.૮૭ હજાર અને ૨૫ હજારની મત્તા લુંટી ફરાર થઈ ગયા હતા.
24/11/2014
 
 
ઉંચા જંત્રી દરથી આણંદ જિલ્લામાં દસ્તાવેજ નોંધણીમાં ઘટાડાની સ્થિતિ  
રાજ્ય સરકાર દ્વારા ૧લી એપ્રિલ ૨૦૧૧થી અમલી બનાવેલા નવા જંત્રીદરના અસહ્ય ભાવવધારાને કારણે જમીન-રહેઠાણ સહિતની મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી ખર્ચાળ બનતા પ્રજામાં વિરોધનો વંટોળ સર્જાયો હતો. જેથી તંત્રએ લોકજુવાળને...
24/11/2014
 
 
■   બાકરોલ ગામમાંથી ઝડપાયેલા મોબાઈલ ચોરનો બોટાદ પોલીસે કબજો મેળવ્યો  
 
■   પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતાં ચકચાર  
 
■   આણંદમાં લૂંટના બનાવોમાં છારા ગેંગ હોવાની આશંકા  
 
■   ઉંચા જંત્રી દરથી આણંદ જિલ્લામાં દસ્તાવેજ નોંધણીમાં ઘટાડાની સ્થિતિ  
 
■   નડિયાદમાં વિદેશી દારૂની હેરાફેરી બે લાખના મુદ્દામાલ સાથે ૧ ઝબ્બે  
 
■   વૈજ્ઞાાનિકના બંધ ઘરમાંથી ડોલરની ચોરી  
 
■   આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ તંત્રનાં દરોડાથી ફફડાટ  
 
■   ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષાના ચાલકો અકસ્માત સર્જતા હોવાની રાવ  
 
■   આણંદ જિલ્લામાં શનિવાર-દર્શ અમાસની આસ્થાપૂર્ણ ઉજવણી  
 
■   પડાલ પાસેની કેનાલમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર  
 
■   26મી નવેમ્બરને ''નેશનલ મિલ્ક-ડે'' તરીકે ઊજવવાનો રાજ્ય સરકારનો નિર્ણય  
 
■   મિલ્ક ડે : આણંદ માટે ગૌરવવંતો દિવસ  
 
■   આણંદમાંથી ચોરેલી રિક્ષાના ટાયર વેચતો શખ્સ ઝડપાયો  
 
■   ઠાસરા તાલુકામાં ખાતરની તંગી ગોળજના ખેડૂતોમાં રોષ ફેલાયો  
 
■   કઠલાલ તાલુકાના અનારાની બસ બંધ કરાતા ગ્રામજનોમાં આક્રોશ  
 
Next >>
For more news Archive
Most Popular
Opinion Poll

ગુજરાત શહેરની પાલિકાઓમાં પ્રજાના સેવક એવા કોર્પોરેટર્સની ગુંડાગર્દી શું યોગ્ય છે?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com