Apr 19,2014 10:35:27 PM IST

Headlines > Ahmedabad > Banaskantha-Patan

શાળાની ગ્રાન્ટ કપાતા મતદાન બહિષ્કાર, અંતે સમાધાન થયું  
કંબોઈ ગામની શાળામાં ઘોરણ ૧૧ સામન્ય પ્રવાહમાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકની ફાળવણી ન કરતા શાળાએ માનદ વેતન થી બે શિક્ષકો ની ભરતી કરેલ અને ત્યાર બાદ પાટણ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કુત અને ગુજરાતી વિષયના એક ફાજલ શિક્ષકની ભરતી કરવામાં આવી હતી.
19/04/2014
 
 
નર્મદા નહેરમાં બે ભાઈઓનાં ડૂબવાથી મોત  
થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ દિવસે ને દિવસે ગોઝારી બની રહી છે. આ નહેરમાં અગાઉ પણ કેટલાય લોકોના ડુબવાથી મોત નીપજયા છે. ત્યારે ગતરોજ સાંજના સુમારે થરાદ પાસેના વિસ્તારમાં ઓઈલ એન્જીન ના ફુટવાલમાં કચરો સાફ કરતા એક ભાઈનો પગ લપસતાં તે ઘસમસતા પ્રવાહમાં તણાયો હતો.....
19/04/2014
 
 
પાલનપુરમાં ડ્રાઈવરને માર મારી લૂંટી લીધો  
પાલનપુરમાં સોનબાગ વિસ્તારમાં રહેતાં અને રેલ્વે સ્ટેશન પર ટેક્સી ચલાવીને ગુજરાન ચલાવતાં કિશોરભાઈ ધર્માજીને વહેલી સવારે પાલનપુરથી દાંતીવાડા જવા માટે બે ઈસમોએ ઈન્ડીકા ગાડીનું ભાડુ રૂ. પ૦૦ નક્કી કરીને લઈ ગયા હતા.
19/04/2014
 
 
સિદ્ધપુરમાં હડકાયા આખલાએ આતંક મચાવ્યો, આખલાનું મોત  
સિદ્ધપુર શહેરના ભીલવાસ વિસ્તારમાં ગુરૃવારની બપોરે એક અખાલાને હડકવા ઉપડતાં આમતેમ દોડી આતંક મચાવ્યો હતો. જેથી આ વિસ્તારના રહીશોમાં આખલાના આતંકના કારણે ઈજાગ્રસ્ત થવાનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. દોડધામ મચાવતા આખલાએ કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી.
19/04/2014
 
 
■   શાળાની ગ્રાન્ટ કપાતા મતદાન બહિષ્કાર, અંતે સમાધાન થયું  
 
■   નર્મદા નહેરમાં બે ભાઈઓનાં ડૂબવાથી મોત  
 
■   પાલનપુરમાં ડ્રાઈવરને માર મારી લૂંટી લીધો  
 
■   સિદ્ધપુરમાં હડકાયા આખલાએ આતંક મચાવ્યો, આખલાનું મોત  
 
■   હારીજમાં પાણીનું પાઉચ ફેંકવા બાબતે ધોકા ઉલળ્યાં  
 
■   ચૂંટણી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યું  
 
■   શંખેશ્વર ધામે દર પૂનમે દેશભરના શ્રદ્ધાળુઓનો મેળાવડો જોવા મળે છે  
 
■   સમગ્ર દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સિદ્ધપુરની મુલાકાતે  
 
■   આખોલમાં બે સદીથી ભવાઈ ભજવી દેવી આરાધના કરાય છે  
 
■   ડીસા શહેરમાં જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો  
 
■   કાણોદરમાં ગેરેજમાંથી વિદેશી દારૂ ઝડપાયોઃ બેની અટકાયત  
 
■   પાટણમાં પોલીસ કર્મચારીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું  
 
■   પાટણમાં બે જૂથો વચ્ચે અથડામણ  
 
■   નગરજનોએ ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી  
 
■   માતાજીના ગરબા રમવા માટે પુરૃષો સ્ત્રી વેશ ધારણ કરે છે  
 
Next >>
For more news Archive
Most Popular
Opinion Poll

અમિત શાહ કહે છે કે 24 એપ્રિલથી મોદીની લહેર બદલાઈ જશે સુનામીમાં, તમને શું લાગે છે?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com