Jul 22,2014 06:53:17 PM IST
ભાવનગર: બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ક્લિનરનું મોત  
ટ્રકના ચાલક વિનોદભાઇ કાળાભાઇને ઇજા થતા સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્યા છે.
22/07/2014
 
 
૬૦ વર્ષના લપંટ સાધુએ યુવતીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો  
ભાવનગર જીલ્લાના તળાજા નજીકના સાંખડાસર-ર નજીક બનાવેલી મઢુલીને પોતાનો આશ્રમ બનાવીને રહેતા ભગવાધારીએ નિયમિત દર્શન કરવા આવતી યુવતીને તારા પરિવાર પર મોટું સંકટ છે. તેમ લલચાવી સંકટમાંથી દુર કરવાના બહાને રાત્રિ દરમીયાન કારમાં લઈ યુવતીની મરજી વિરૃધ્ધ બે વખત શારિરીક સબંધ બાંધયાની તળાજા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવા પામી છે.
22/07/2014
 
 
રંઘોળાની યુવતી પર સાસરિયાએ ત્રાસ ગુજાર્યાની ફરિયાદથી હલચલ  
ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામની બ્રાહ્મણ યુવતી બાટવા ખાતે સાસરે હતી જયાં સાસરિયાઓ દ્વારા શારિરીક-માનસીક ત્રાસ તેમજ ભરણપોષણનો કેસ કર્યા બાદ પણ ધમકીઓ અપાતા પરણિતા દ્વગારા સાંસરીયા સામે પોલીસમાં અરજી આપી છે. જાણવા મળતી વીગત મુજબ રંધોળા ગામે રહેતી પુજાબેન ઠાકરના લગ્ન બાટવા ખાતે જયકુમાર મહેતા સાથે
22/07/2014
 
 
ભાદ્રોડ નજીક બે ટ્રક સામ સામે અથડાયા ૧નું મોત  
મહુવા-ભાવનગર હાઈ-વે પર ભાદ્રોડ નજીક આજે વહેલી સવારના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ. ઉકત બનવા અંગે મહુવા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારના ૪ કલાકના સુમારે ભાદ્રોડ ગામ નજીકથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નં.જીજે.૧૮.એયુ. ૭૪૬પના
22/07/2014
 
 
■   ભાવનગર: બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ક્લિનરનું મોત  
 
■   ૬૦ વર્ષના લપંટ સાધુએ યુવતીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો  
 
■   રંઘોળાની યુવતી પર સાસરિયાએ ત્રાસ ગુજાર્યાની ફરિયાદથી હલચલ  
 
■   ભાદ્રોડ નજીક બે ટ્રક સામ સામે અથડાયા ૧નું મોત  
 
■   યુનિ. એક્સર્ટનલ કોર્સની પરીક્ષામાં ૧૦૬ છાત્ર ગેરરીતિ કરતા પકડાયા  
 
■   શહેરના પ્રશ્નો હલ કરવા લોકોના સહકારની જરૃર ઃ જિલ્લા કલેકટર  
 
■   આજે યુનિર્વિસટી એક્ઝિક્યુટિવ કાઉન્સીલની મહત્વની બેઠક મળશે  
 
■   જિલ્લામાં ૬ લીઝ ભાડે આપવા ખાણ ખનીજ વિભાગે ડ્રો કર્યાે  
 
■   ભાવનગરમાં કામગીરીની તાલીમ માટે પ્રોબેશન કલેકટર યાદવને મુકાયા  
 
■   ધો-૧ થી ૧૦ને સળંગ એકમ બનાવવાની દિશામાં કવાયત  
 
■   ભીલવાડા ભૂતના લીમડા નજીક યુવક પર પિતા-પુત્રોનો હુમલો  
 
■   શહેરના તિલકનગરમાં જુગારધામ પર એલસીબીની રેઈડ - છ ગુલામ પકડાયા  
 
■   સમગ્ર મુસ્લિમ સમુદાયે રવિવારે ધંધા રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો  
 
■   ગંગાજળિયા તળાવમાં માછલાના ભેદી મોત  
 
■   ભરતનગરમાં જર્જરીત મકાનના પ્રશ્ને અધિકારી દોડી ગયા  
 
Next >>
For more news Archive
Most Popular
Opinion Poll

લોકસભાની ચૂંટણીમાં મોદીએ આપી કોંગ્રેસને કારમી હાર, હવે એક પછી એક પાંચ રાજ્યોનાં ધારાસભ્યો આપી રહ્યાં છે રાજીનામું, અંદરો અંદરનો આ ખટરાગ કોંગ્રેસનો અંત છે?Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com