પીપુલ્સ લિબરેશન આર્મી એટલે કે PLAમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગેવાનીમાં ભ્રષ્ટાચારને ખત્મ કરવાનું કામ ચાલી રહ્યુ છે.