|
પ્રાણાયામ- કાસશ્વાસ
પ્રાણાયામેન યુક્તે ન સર્વરોગક્ષયો ભવેત્ |
અયુક્તાભ્યાસયોગેન સર્વરોગસ્ય સંભવઃ ||
વિધિયુક્ત કરેલા પ્રાણાયામથી સર્વરોગનો નાશ થાય છે. અને અવિધિવત્ કરેલાં પ્રાણાયામથી સર્વ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે.
શ્રૃંગવેરરસો યેન મધુના સહસેવિત |
શ્વાસકાસભયં તસ્ય ન કદાશ્ચિત કૃશોદરિ ||
હે કૃશોદરી! આદુનો રસ મધની સાથે જે સેવન કરે છે, તેને શ્વાસ અને કાસ- ઉધરસનો ભય ક્યારેય રહેતો નથી. |