Nov 22,2014 11:00:16 PM IST
 
અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર
 

* ત્રિવેદી : સ્વ. ગૌરીબહેન ભીખાભાઇ ત્રિવેદીનું બેસણું : ૭, સુવાસ કોલોની, સ્વાતી સોસાયટી સામે, નવરંગપુરા : સવારે ૯ થી ૧૧

* જયપાલ : સ્વ. ભગવાનભાઇ એ જયપાલનું બેસણું : સી-બ્લોક, પ્રીત એવન્યુ, જનતા નગર ક્રોસીંગ પાસે, ઘાટલોડિયા : સાંજે ૪ થી ૬

* પંચાલ : સ્વ. નિરૃબહેન જ્યોતિન્દ્રભાઇ પંચાલનું બેસણું : ૩, એ-૮, રૃપલ એપાર્ટમેન્ટ, રાધા સ્વામી રોડ, રાણીપ : સવારે ૯

* સ્વ. ગોવિંદભાઇ મોહનલાલ પંચાલનું બેસણું : એચ-૪૪-૫૨૫, આનંદનગર એપાર્ટમેન્ટ, અખબારનગરની પાછળ, નવા વાડજ : સવારે ૯ થી ૧૨

* સ્વ. કાન્તાબહેન ડાહ્યાભાઇ પંચાલનું બેસણું : ૧૦, માસ્તર કોલોની, શાહપુર : સવારે ૧૦ થી ૧૨

* સ્વ. કિરણ કાળીદાસ પંચાલનું બેસણું : ટી-૧, ઘનશ્યામ કોમ્પલેક્ષ, ચાંદલોડિયા : બપોરે ૩ થી ૬

* રામાણી : સ્વ. કમલેશભાઇ બાબુલાલ રામાણીનું બેસણું : ૪૩-૫૧૨, પારસનગર, વિ-૩, સોલા રોડ, નારણપુરા : સવારે ૮.૩૦

* બારોટ : સ્વ. મયુરભાઇ મનુભાઇ બારોટનું બેસણું : એ-૦૦૪, સમબ્રીજ ટાવર, સુભાષચોક, મેમનગર : સવારે ૯ થી ૧૧

* થડેશ્વર : સ્વ. અમૃતલાલ દેવદાનભાઇ થડેશ્વરનું બેસણું : મેવાડ પ્રજાપતી સમાજની વાડી, શેઠની પોળ, લાખા પટેલની પોળ પાસે, સાંકડી શેરી : સવારે ૯ થી ૧૧

* ગોહિલ : સ્વ. લાભુબહેન વનરાજભાઇ ગોહિલનું બેસણું : ૩, શિવમ વિલા ફ્લેટ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પાસે, નવરંગપુરા : સાંજે ૪

* પરમાર : સ્વ. જયશ્રીબહેન રસીકલાલ પરમારનું બેસણું : એન-૧, સુસ્મીતા એપાર્ટમેન્ટ, વાસણા : બપોરે ૩ થી ૫

* સોની : સ્વ. મધુબેન વી. સોનીનું બેસણું : ૧૦૪, મંગલમ્ એપાર્ટમેન્ટ, પ્રકાશ હાઈસ્કૂલની પાસે, વ્રજ ટાવર, સામે, બોડકદેવ : બપોરે ૨થી ૫

* ઠક્કર : સ્વ. લાભુબહેન અમૃતલાલ ઠક્કરનું બેસણું : દશાનગરની વાડી, ખમાસા પોલીસ ચોકી પાસે : બપોરે ૩ થી ૫

* મોદી : શાંતાબહેન જયંતિલાલ મોદીનું બેસણું : મોદી શેરી, સ્વામી નારાયણ મંદિર પાસે, માણસા : બપોરે ૧૨ થી ૪

* પટેલ : સ્વ. દક્ષિકાબહેન બિપીનભાઇ પટેલનું બેસણું : ૧૪૦૧, નાની વાસણ શેરી, મુમના વાડ, સરસપુર : સવારે ૮ થી ૧૧

* મજુમદાર : સ્વ. ગૌરાંગકુમાર કુમુદચંદ્ર મજુમદારનું બેસણું : ટી-૩૭, મહેશ્વરી એપાર્ટમેન્ટ, સુભાષબ્રીજ : સવારે ૮.૩૦ થી ૧૧

* શાહ : સ્વ. અજીતકુમાર કસ્તુરચંદ્ર શાહનું બેસણું : આણદંજી કલ્યાણજી જૈન બ્લોક, બહેરામપુરા : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦

* સ્વ. ચંપકલાલ કાંતીલાલ શાહનું બેસણું : ચીરાગ એપાર્ટમેન્ટ, કેસરીયાજીનગર ચાર રસ્તા, વાસણા : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦

* ગાંધી : સ્વ. અશ્વિનભાઇ ગાંધીનું બેસણું : પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટ, સેટેલાઇટ : સવારે ૮.૩૦

* પંચસારા : કાન્તાબહેન કરશનભાઇ પંચસારાનું બેસણું : બીએફ ૨૬-૨૭, ઓમ કાલેશ્વર ફ્લેટ, વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ પાસે, વેજલપુર : સવારે ૯ થી ૧૧

* કારિયા : રાજેશભાઇ દયાળજીભાઇ કારિયાનું બેસણું : એ૨-૨, નિરાંત એપાર્ટમેન્ટ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ : સાંજે ૪ થી ૬

* દવે : સ્વ. અનિલભાઇ ધીરજલાલ દવેનું બેસણું : એ-૯, પંચરત્ન એપાર્ટમેન્ટ, તેજસ સ્કૂલની સામે, બોપલ : સવારે ૯ થી ૧૧

Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com