Jul 04,2015 10:30:05 AM IST

Recipe Special

Latest Recipes

 

તીખીતમતમતી ખીચડી સાથે બનાવો ગુજરાતી કઢી

ખિચડી અને કઢી ગુજરાતીઓની મનપસંદ વાનગીઓ છે. કઢી અલગ અલગ જગ્યાએ અલગ રીતે બનાવાય છે. આજે આપણે ગુજરાતીઓની મનપસંદ કઢીની રીત જોઈએ.

કાઢી માટેની સામગ્રી
દહીં અડધો કપ અથવા છાસ 1 કપ
ચણા નો લો 1 ચમચી
પાણી 2 કપ

વઘાર માટે
ઘી        1 ચમચી
જીરું       1/2 ચમચી
રાય    ......

 

ઈફ્તાર પાર્ટીમાં પીરશો ગરમાગરમ એપલ જલેબી

આજકાલ આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે કોઈ પ્રસંગ વગર સગા-સંબંધીઓને મળવું મુશ્કેલ થઈ ગયું છે. પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને તેમાં પણ ઈફતાર પાર્ટીમાં કંઈક અલગ બનાવીને મહેમાનોને પીરસવાની મજા આવે. તમે તેમને ગરમાગરમ એપલ જલેબી બનાવીને ખવડાવી શકો છો. જાણી લો તેની રીત.

સામગ્રી
2 સફરજન ગોળાકાર સ્લાઈસમાં કાપેલા
¾ કપ મેંદો
½ ચમચી ડ્રાય યીસ્ટ
½ ચમચી ખાંડ
1 ચમચો ......

 

ચોમાસામાં બનાવો ગરમ ગરમ કોર્ન ચીઝ બોલ્સ

વરસતા વરસાદમાં ગરમ ગરમ ભજીયા મળે તો વાત જ શું હોય. પરંતુ અત્યાર સુધી તમે દાળવળા અને મિક્સ વેજીટેબલ ભજીયા ખાઈને કંટાડી ગયા હોવ તો કોર્ન ચીઝ બોલ્સ બનાવીને તમારા પરિવારને એક નવો ટેસ્ટ આપો. કોર્ન ચીઝ બોલ્સ બનાવવા માટે તમારે કઈ સામગ્રી જોઈશે તે જોઈએ.

કોર્ન ચીઝ બોલ્સ માટેની સામગ્રી
 
1 ½ કપ મકાઈના દાણા
3 ચમચા ક્રિમ કોર્ન
1 કપ છીણેલુ ચીઝ

તળવા માટે તેલ...

 

More Recipes

 
પ્રોટીનસભર 'સૂપ'  
પલાળેલા મસુરને પ્રેશર કૂક કરવા. જરા વધારે બાફવા...
01/07/2015
 
 
નાસ્તામાં બનાવો ચાઇનીઝ પરોઠાં  
સવારના નાસ્તામાં રોજ અલગ-અલગ પ્રકારના પરોઠા હોય તો બપોરે જમવાની પણ જરૂર ન પડે.
30/06/2015
 
 
ચટપટાને હેલ્ધી ગાર્લિક હર્બ ચીઝ બોમ્બ  
ચીઝની વાનગીઓમાં ટેસ્ટ કરો ગાર્લિક હર્બ ચીઝ બોમ્બ
30/06/2015
 
 
બર્મિઝ ભાત  
ગાજર, ફુલેવરના નાના ટુકડા કરવા. કેપ્સિકમ અને ડુંગળીની ઊભી ચીરીઓ કરવી. ફણસી, ગાજર, ફુલેવર, વટાણા વરાળથી બાફવા. વાટવાનો મસાલો ભેગો કરી વાટવો. તેમાં વિનેગર અને કેપ્સિકમ નાખવા.
30/06/2015
 
 
ચોકલેટ બરફી  
સહેજ ઘી લઈ તાવડીમાં માવો શેકવો. ૫ મિનિટ પછી તેમાં ખાંડ નાખવી. પછી હલાવ્યા કરવું. શીરા જેવું ઢીલું રહે એટલે ડ્રિન્કિંગ ચોકલેટ અને કોકો નાખી, હલાવી, થાળીમાં ઘી લગાડીને ઠારવું.
30/06/2015
 
 
પાલક પનીર વટાણાના રોલ  
વટાણાને વાટવા. તેલ મૂકી જીરા-હિંગનો વઘાર કરવો. મીઠું, આદંુ, મરચાં, ખાંડ, લીંબુનો રસ નાખવાં. પનીરમાં ૨ ટી સ્પૂન ગરમ મસાલો નાખવો. પનીર અને લીલા વટાણાનો માવો નાખવો.
30/06/2015
 
 
કોફતા નૂરજહાની  
પનીર છીણીને તેમાં નાખો, કોર્નફ્લોર, આદું, મરચાં, મીઠું નાખી મિક્સ કરી ગોળા બનાવો. ગાજર છીણીને તેમાં કાજુની લૂગદી નાખી ભેગું કરી ગોળામાં ભરી દો. ફિલિંગમાં બીજું કશું નાખવું નહીં, કોર્નફ્લોરમાં રગદોળી તળી નાખો.
30/06/2015
 
 
ચોમાસામાં પેટને આરામ આપે તેવું ભોજન ગ્રીન રાઇસ  
દહીં કે પાપડ અને સલાડ સાથે જમવાની મજા આવશે
29/06/2015
 
 
ટ્રાય કરો મસાલા મસૂર  
મસાલેદાર વાનગી ખાવાની મજા આવશે. નાસ્તા કે જમવામાં તેનો ઉપયોગ કરી શકશો
29/06/2015
 
 
અધિક માસમાં ફરાળમાં બનાવો શિંગ બટેટાનું શાક  
ફરાળ માટે આ વાનગી 10 મિનિટમાંજ તૈયાર છે. કંટાળાજનક પરિસ્થિતિમાં ઝડપથી ફરાળ બનાવવા, આ છે સારી વાનગી
28/06/2015
 
 
ઠંડી મોસમમાં ગરમ મજેદાર વેજિટેબલ મખ્ખનવાલા  
ઠંડીની મોસમમાં ભૂખ વધુ લાગેતી હોય તેવું તમને નથી લાગતું? ભૂખ લાગી હોય ત્યારે હેવી જમવા મળે તો જ મજા પડે બોસ
28/06/2015
 
 
ગ્રીન રાઇસ  
ગેસ પર એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય ત્યારે ચોખાને પાણીમાંથી કાઢી તેમાં નાખો...
28/06/2015
 
 
વેજિટેબલ મખ્ખનવાલા  
૧ કપ વ્હાઇટ સોસ માટે ૮ ટી સ્પૂન મેંદો, ૨થી ૩ ટેબલ સ્પૂન ઘી મેળવી તાવડીમાં ગરમ મૂકવું...
28/06/2015
 
 
શનિવારની સાંજે બનાવો એન્ચીલાડાઝ  
ઘરે આવનારના મહેમાનોને ચખાડો એન્ચીલાડાઝ
26/06/2015
 
 
વરસાદની મોસમમાં ચટાકો કરો સ્પ્રિંગ રોલનો  
આપણે અવાર નવાર તળેલું બનાવતા અને ખાતા હોઈએ છીએ. પણ વરસાદની મોસમમાં તળેલું ખાવાની મજા જ કંઈક ઓર છે
26/06/2015
 
 
સાંજે જમવામા ભાત સાથે વેજિટેબલ ઇન રોસ્ટેડ કરી  
જમવામાં આ વેરાયટી પણ મજેદાર લાગશે, સાથે હોય પાપડ, બસ જમવાની તો મજા જ મજા
25/06/2015
 
 
વરસાદની મોસમમાં બનાવો દાળવડા  
ચટપટા મસાલા વડા અને વરસાદ બીજુ શું જોઈએ?
24/06/2015
 
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com